________________
આ
વર્ષ ૧૦ ચ.ક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૩૩
ઇ
જ પીવરાવવા માટે સમર્થ નથી. તેઓ ઘેર આવેલા પરોણા–સાધુ-સાધ્વીજી મ.ની ભકિત
જરૂર કરે છે. પણ તે અછતમાં ચલાવી લે છે. ૨૦ મીલે બંધ પડવાથી લગભગ છે ( ૭૦-૮૦ હજ ૨ કામગારો બેકાર બની ગયા તેની પાછળ લાખોની સંખ્યામાં દુઃખી જ ર થયા છે. મુશીબતમાં મુકાયા છે.
- આ પરિસ્થિતિને બદલી શકાય એમ છે, આ પરિસ્થિત માનવ સર્જીત છે જાણી જ જ જોઈને ઉભી કરવામાં આવેલ છે. મહાન પૂર્વજોના વારસાર જે મીલ-માલીક બની છે તેમને કેવલ ધન જોઈએ છે મનુષ્ય જોઇતા નથી તે ધન મહાનુભાવની મેરબાનીથી
મલી જાય એમ છે તેથી મીલમાં રોકેલું ધન ખેંચી લઈને અન્યત્ર કારખાના, ફેકટરી ને ર જમીન (પાવરલુમ) વગેરેમાં શકી વરસો જુના કામગારોને બેકાર બનાવી જ દીધા તેમને આબરૂની પડી નથી સાખ જેવું હવે તેમના રહ્યું નથી.
એમના મહાન પૂર્વજો જે થોડા જ વરસ પહેલા આ ધરતી ઉપર હતા તેઓ , છે કેઈના આંશુ પણ જોઈ શકતા ન હતા લુંછવા બેસતા હતા. એમના જવાની સાથે જ સખી પણું પણ જતું રહ્યું કેવા એ ભગુભાઈ, જમનાભાઈ, જીવાભાઈ, જેઠાભાઈ
ચમનભાઈ (કડીયા) ચીનુભાઈ, માયાભાઈ, લાલભાઈ, સારાભાઈ રમણભાઈ, (શ્રોફ) આ કેસુભાઈ, કસ્તુરભાઈ, વળી અમરસી, રૂપસી, કમળસી, ઠાકરસી, પ્રતાપસી વળી અમથા
લાલ, નાથાલાલ, કચરાલાલ, મફતલાલ. જયંતીલાલ, શાંતિલાલ, કાંતિલાલ ફેગટલાલ,. મુગટલાલ જેવા આજે નથી એનાથી થોડા આગળના પૂર્વજો લઈએ તે તેની પણ ભવ્ય ગૌરવ ગાથા છે. દેવ કરણ, આશ કરણ, મુલ કરણ, અભેચંદ મલકચંદ, અનોપચંદ, જેચંદ, રખબચંદ, સુબાજી રવચંદ, વખતચંદ, હકમચં. રવચંછ, સકળચંદ. છે કસળચંદ, વરુપચંદ. શેભાગચંદ, નવલચંદ. સકેરચં. સવચં. બાકરચંદ ફકીરચં, લતચંદ, અમરચં, વરદીચં, વળી પ્રેમાભાઈ, હેમાભાઈ લાલભાઈ, નરભેરામ, પુજારામ, જગતરામ, દેલત, ઢાતારામ, ચંકારામ, બુલાખીદાસ, ચતુરઢાસ, પરામઢાસ, જેવા આજે કયા એનાથી આગળ જુએ મહાન એવા મેતીશા માણેકશા, ઝમાન શાહ કાલુશાહ, ટોકરશાહ, ખીમાશાહ, ગેબનશા, ભેંશાશાહ સંગ્રામ શાહ, દેદાશ, પેથડશાહ, ઝાંઝણશાહ, કમાલશાહ, ધરણશાહ, સમરાશાહ, તેજાશાહ, 4 કમાલશાહ, ભાવડશાહ, જાવડશાહ, વઈજલશાહ, સારંગશાહ, બકશાહ વગેરેની આજે ખોટ છે એનાથી આગળ જુઓ વસ્તુપાલ, તેજપાલ, કુમારપાલ, કરણપાલ વગેરે મહાન પૂર્વ, યાઢ કરવા જેવા.