________________
ગુજરાતની ગરીમા?
|
મુનિ વિશ્વાનંદ વિ. તરફથી (કચ્છ-ડાણવાળા)
તા. ૨૯-૭-૯૩ ગુરૂવાર એહમઢાવાટ દેવ ગુરુ ભક્તિ કારક ધર્મપ્રેમી રાકેશ આકિ સમસ્ત રાઠેડ પારેવાર જેગ, જ ધર્મલાભ.
ફેન આજે તે સમાચાર મળી ગયા અત્રે આનંઢ-મંગળ કે તમારે ત્યાં છે પણ આનંa મંગળ હો.
- અહમદાવાઢ હું ચોથી વાર આ લગભગ ૨૮ વરસના સમયમાં, જ્યારે પણ છે જી હુ એહમઝાવાતું આવ્યો છું ત્યારે ઢરેક વખતે એહમઢાવાઇને રંગ જુદો જોવા મળ્યો આ અગાઉ જેવી રોનક આજે નથી આમ જુઓ તે એહમઢાવાદની સ્થાપના થઈ ત્યારથી ઇ રંગ બદલાતા રહ્યા છે ચાર એહમદે એ ભેગા થઈ ઈ. સ. ૧૪૧૧ની માર્ચની ૪થી )
તારીખે એહમઢાવાય શહેરને શાસ્ત્ર વિધિ અનુસાર પાયો નાખ્યો એમ “મીરાતે – છે એહમદી' માં લખ્યું છે.
એહમઢાવાદનું પત્તન થવાનું છેટલા પચ્ચીસ વરસથી થયું છે તેનું પત્તન તે છે. અગાઉ ક્યારે નતુ થયુ જુના એહમઢાવાઢની પ્રાચિન પાળામાંથી જૈન-જૈનેતર વસ્તી ર નીકળીને નદી પાર સેસાયટીમાં તેમજ રેલવે બહારની સોસાયટીમાં જતી રહી પોળમાં જ જ નજીક નજીકમાં લગભગ ૮૧ જેન દેરાસર છે તેમાં પાર વગરની પ્રાચિન મૂર્તિઓ
(પ્રતિમાઓ) છે. જે જોતા જ મન હરી લે તેવી છે તેના દર્શન-પૂજન માટે હવે હું ૨ ભીડ થતી નથી ૧૭ સાધુ મહારાજના ને પ૩ સાધ્વીજી મ. ના ઉપાશ્રય છે કરેકમાં છ ર સાધુ સાધ્વીજી રહેલા છે પણ તેમના દર્શને જનારાની ઓછપ વર્તાય છે.
૧૯૬૫ પ્રથમવાર ૧૯૬૭ બીજીવાર ૧૯૭૨ ટીજીવાર ૧૯૬૩માં પોથીવાર. હું જ આ ચોથીવાર ૨૦ વરસ પછી એહમઢાવાદ આવ્યો આ ચોથી વારનું એહમાવાઢ નૂર % રહિત દેખાય છે. જેન-જૈનેતર કેઈના મોઢામાં આનંદ દેખાતો નથી ઉતરેલા-ઉદ્યાસી- નતા મોઢા ઉપર છે. આજીવિકાની ફિકર તેમને સતાવી રહી છે. ૨૦ મી જનતાને જ
બેટ દેખાડી બંધ કરી દેવામાં આવી બાકીની ૪૦ મીલ પણ બંધ કરી દેવામાં આવશે ? . પરિણામે બીજા પણ જેન–જેનેતર કુટુંબ આર્થિક–દુઃખમાં સપડાઈ જશે. આજે ૬ $ પિળોમાં ઘેર ઘેર શોકાતુર માનવો જોવા મળે છે. થોડાક પૈસામાંથી શું લાવવું ને
શું ન લાવવું તેમની ફિકરમાં પડેલા છે માતાએ પોતાના નાના બાળકને દુધ પણ