________________
વર્ષ ૧ અ૪ ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૩૧
ગોકુળમાં કાળીનાગ દમનની જાણ થતાં ગેાવાળા આવી ચડયા. અને શ્રીકૃષ્ણની સ્તવના પ્રશસા કરવા લાગ્યા.
કૃષ્ણ તથા બલરામ હવે આ ગાવાળા સાથે જ મથુરા તરફ ગયા. મથુાથાં કૃષ્ણને પ્રવેશતા જ હણાવી નાંખવા માટે કંસે પદ્મોત્તર નામના મઢવાતા પ્રચંડ શક્તિશાળી હાથીએને ગાઢવી રાખ્યા હતા.
તથા ચ'પક
આ બાજુ ગેાપાળા સાથે આનંદ મસ્તીથી શ્રીકૃષ્ણ-બલરામ આવી રહ્યા છે. તેમને આવતાં જોતાની સાથે જ કસના આદેશથી પદ્મોત્તર હાથી શ્રીકૃષ્ણ તરફ્ અને ચ ંપક હાથી બલદેવ તરફ દોડયા. નગરજનામાં હાહાકાર મચી ગયા. બંને નાના બાળક જેવા શ્રીકૃષ્ણ તથા બલદેવને હમણાં હતા ન હતા કરી નાંખશે તેવા ભય સત્ર વ્યાપી ગયા પણ શ્રીકૃષ્ણ પદ્મોત્તરની સામે દોડીને તેના વશુળને હાથમાં પકડીને પૂરા જોશથી કાઢીને હાથીને નિષ્ઠુર પ્રહારો કરી કરીને શ્રીકૃષ્ણે રમતમાં જ હણી નાંખ્યું. એજ રીતે ચ`પક હસ્તીને ખલદેવે ખલાસ કરી નાંખ્યા.
હાથીએ હુણાતા નગરજનામાં જયાર મચી ગયા. લેાકેાએ બંને ઉપર પુષ્પાની વૃષ્ટિએ કરવા માંડી.
લેાકેાની
પૂરી ખુમારી, સ્વસ્થતા સાથે ગાવિ`દે રંગ મહેંચમાં પ્રવેશ કરતાં જ નજર તેની ઉપર મંડાઈ ગઈ. અને લેાકેા કહેવા લાગ્યા કે આ તે જ કેશિઅશ્વને સંહારક છે, આ તે જ વૃષભનેા મક છે, આ તે જ ગેપાલના તિલક છે, હસ્તીઓને હુણનારા આ જ છે. કાળીનાગનું ઢમન કરનારા આ તે જ નદના નંદન છે.
આ રીતે પ્રશંસા પામતા પામતા શ્રીકૃષ્ણે રંગમંડપમાં જઇને ખુમારી પૂર્ણાંક અલદેવની રાાથે એક મંચ ઉપર આરૂઢ થયા. ( ક્રમશઃ )
શાખન સમાચાર-મુંબઇ-માટુ'ગા કિંગ્સાઉથ-અત્રે ન્યુ મહાવીર બિલ્ડીગમાં માતુશ્રી કંકુબા જૈન રીલીજીયસ ટ્રસ્ટ તરફથી જિનબિ’એની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા તથા શ્રી ગૌતમસ્વામી તથા પૂ.આ.શ્રીવિ. રામચંદ્ર સૂ. મ.ની ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા નિમિતે પૂ.આ.શ્રીવિગુણુયશ સૂ. મ., પૂ.આ.શ્રીવિ કીર્તિયશ સૂ. મ.ની નિશ્રામાં ચૈત્ર વ૪ ૧૩ વૈ. ૭ સુધીના ભવ્ય મહાત્સવ ચેાજાયા છે. અંજન શલાકા પ્રતિષ્ઠા મહેસવના લાભ શ્રી નંદલા૯. દેવચંદ શેઠ પરિવાર (કાકત્તા) શ્રી ગોવીજી જેવત ખેાના પરિવાર (મુ`બઈ) તથા કરજણ નિવાસી તાકસી જસાજી રૂમાલવાળા પિરવાર (મુંબઇ) તરફથી ચેાજાયા છે.