SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૯૩૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) બલદેવે હવે શ્રીકૃષ્ણને દેવકીના છ-છ પુત્રોના જન્મતા જ પત્થર સ થે પછાડીને છે કરેલા મેત જણાવ્યા અને કહ્યું કે-વત્સ! તારૂ રક્ષણ તે કઇ પણ ભેગું કરવાનું માતા પર આ દેવકીએ વસુદેવને કહ્યું -વસુદેવની પણ એજ ઈચ્છા હતી. તારો જન્મ થયો. કંસના છે જ કરડાકી ભર્યા ચકી પહેરામાંથી પુન્યયોગે તું મથુરાના કારાગૃહમાં નજર કેa થયેલી ત્ર છે તારી જન્મદાત્રી માત્રાથી જન્મતાની સાથે જ વિખૂટે પશે. વચ્ચે ભીષણ, મેજાએ જ છે ઉછાળતી ભયાનક યમુના નદી આવી. રાતના ભયાનક અંધકારમાં ભીષણ રૌદ્ર સ્વરૂપ ક જ ધારી યમુના નદીને વિંધવી. અને તે પણ કંસના કેઈપણ ગુપ્તચરને ખબર ના પડે છે તે રીતે. અને દેવકીના સાતમા પુત્ર એવા તને લઈને જવાનું.. વત્સ! તે પ્રસંગની ૨ કલ્પના જ ધ્રુજારી ઉભી કરે છે. પણ તારા જ પુન્યપ્રભાવે દેવીએ નઢીમાં રસ્તો કરી જ જ દીધો. નંદ ગોપાળને ત્યાં તે જ સમયે યોગાનુયોગ પુત્રી જન્મી હતી. તેને લઈને તેના છે જ સ્થાને તને મૂકીને પિતા વસુદેવ મથુરા પાછા ફર્યા. સવારે તારા સ્થાને ત્રીને જોતાં આ ૨ કંસને થયું.-“મારી જેવા પ્રચંડ શક્તિના ધણીને આ શક્તિહીન છોકરી હણશે. હા. હા હા અસંભવ, અસંભવ. હું અજર-અમર છું મને કેણ મારી શકવાનું છે. ભાઈ મુનિ અતિમુકતકની વાત જુઠ્ઠી પડી છે. આ રીતે તે નિર્ભિકપણે જીવતે હતે પણ 2 દિ આખરે નૈમિત્તિક દ્વારા તેને જાણ થઈ કે મારે શત્રુ જીવી રહ્યો છે. ત્યારથી તે ફફડી છે રહ્યો છે. વત્સ ! આ છે તારી જનમ કહાની. | આટલું સાંભળતાં જ શેષારૂણ થઈ ચૂકેલા શ્રીકૃષ્ણે કહ્યું કે-હે સર્વે બિદ્ધ ગાંધી એક ઘડીભર મારી આ પ્રતિજ્ઞા સાંભળો. મારા તરતના જન્મેલા છછ બંધુઓના ૬ હત્યારા કંસને દરેકે દરેક રાજાઓના દેખતા હણી ના નાંખું તે તેણે કરેલા મારા છે બંધુઓની હત્યાનું પાપ મને ચેટજે. શ્રીકૃષ્ણની આવી પ્રતિજ્ઞા સાંભળીને ખુશ-ખુશ થઈ ગયેલા બલરામે શ્રીકૃષ્ણને આ જ આલિંગન કર્યું. અને કહ્યું કે-“વત્સ ! આ પ્રતિજ્ઞાથી તે યાદવકુળને તિલક લગાડ્યું છે. કે હે વત્સ! હવે અહીં જ સ્નાન કરીને આપણે બંને મથુરા તરફ જઈશું. યમુના નદીમાં સ્નાન કરવા બલરામ શ્રીકૃષ્ણને લઈ ગયાં. પણ ત્યાં દૃષ્ટિવિષ છે ૨ કાલીનાગ રહેતો હતો તે કૃષ્ણને ડંખવા ઝડપથી કૃષ્ણ તરફ સરક. અને લોકોમાં જ છે હાહાકાર મચી ગયો. પણ બાલ શ્રીકૃષ્ણ તે કાળીનાગને બરાબર ગળેથી પક. પછી જ જ તેના નાકમાં વિંધ પાડીને ઘોડા જેવી લગામ લગાવી તેને મસ્તક ઉપર બેસીને બંને ૪ ૬ જાનુ વડે નાગનું ખતરનાક દમન કરીને સાવ નિર્વિષ કરી કઈને યમુનામાં દૂર દૂર જ જઈને તેને મારી ન નાંખતા જીવતે જ છોડી મૂકે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy