________________
વર્ષ-૧, અંક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
હવે શ્રીકૃષ્ણને પિતા વસુદેવ સંબંધી બધી હકિકતે સ્પષ્ટપણે ખ્યાલમાં આપઆ વાને સમય પાકી ગયેલે જાણીને બલદેવ સીધા યશોઢા પાસે આવ્યા અને કહેવા જ લાગ્યા કે- મે મથુરા જવા ઈચ્છીએ છીએ. એટલે અમને બંનેને જલદી સ્નાન કરાવ.” ૨
યશોત્રાએ કહ્યું–‘તમને બંનેને સ્નાન કરાવવાને મારે અવસર (સમય). નથી.” છે
આથી ક્રોધારૂણ થઈ ગયેલા બલરામે કહ્યું “અરે દાસી! તું તને પિતાને છે તે જાણતી નર્થ કે તું કેણ છે? બહુ ઘમંડી બની ગઈ છે કેમ ?” આમ કહીને દીન છે વઢનવાળા થઈ ગયેલા કૃષ્ણને જલદીથી સ્નાન કરાવવા કાલિન્દી–મુના કિનારે બલદેવ છે લઈ ગયા.
યમુનાતટે આવીને બલરામે શ્રીકૃષ્ણને પૂછયું-વત્સ! તું સાવ દીન વઢનવાળો છે કેમ ઉઢાસ દેખાય છે ? 9 શ્રી ગણે કહ્યું “તમે મારી યશેઢા માતાને ‘સી’ શા માટે કહી માતાને તિરસ્કાર ? કે પુત્ર પોતાની હાજરીમાં સાંખી કેમ શકે?” . છે બલ રામે શ્રીકૃષ્ણને મસ્તક ઉપર ચૂમતા કહ્યું-વત્સ! ન તો યશેઢા તારી માતા છે છે કે ન તે નજ તારા પિતા છે. તારી માતા તે દેવકરાજની પુત્રી દેવકી છે છે કે જે મથુરાથી ગોકુળ સુધી આવી આવીને તેને સ્તનપાન કરાવતી હતી. અને માત્ર
તારા જ નહિ મારા પણ પિતા વસુદેવ છે. અને દુશાતના અધિપતિ સમુદ્રવિજય રાજા છે જ વસુદેવના ડિલબંધુ છે.
શ્રી ણે વચ્ચે જ પૂછ્યું-તે તે બલદેવ ! તું મારો ભાઈ જ છે એમ ને?
બલદેવે કહ્યું હા ! વત્સ! આપણે બંને એક જ પિતાના પુત્રો છીએ. આપણી જ જ માત્ર માતા અલગ અતાગ છે. વળી વત્સ? આ ગાયો ચરાવનારા ગોપાળની તારી જ્ઞાતિ જ નથી. તું ને પ્રચંડ પરાક્રમી તેજસ્વી એવા યાવનો વંશ જ છે, વત્સ ! અને જ્ઞાની છે
ભગવંતોએ એમને કહ્યું છે કે- તું ભરતાને અધિપતિ બનીશ.” આવા ગાયોના જે ચરાવનારા કુળમાં તારો જન્મ થઈ જ શાને શકે? મરૂ દેશમાં કલ્પવૃક્ષ ઊગ્યું કઢિ જાણ્યું છે, વત્સ!
શ્રી ણે પૂછયું–તે હું ગોકુળમાં શી રીતે આવી ચડયો ?
વરા ! દેવકી અને વસુદેવે અમારા ગેત્રના સર્વસ્વભૂત તને ભયથી ફફડી જઈને જ ગોકુળમાં નંગવાળને ત્યાં રક્ષણ માટે છૂપાવી રાખ્યો હતો.
પણ બંધુ! આવા શકિતશાળી પિતા વસુદેવને કેને ભય હતો કે જેથી તેમણે ૬ મને ગોવાળાથી ભર્યા ભર્યા આ ગોકુળમાં સંતાડો પહેર્યો હતો.?