SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૦ અંક ૭૮–૩૯ તા. ૨૬-૫-૯૮ : : ૯૨૭ ૨ સંસારને સારો માનનારની દિશા અવળી છે, તે ફેરવ્યા વિના તે દોડે તે મહેનત , છે માથે પડવાની છે, માટે તેની ક્રિયાને અધ્યાત્મ નહિ કહેતાં અધ્યાત્મની વૈરિણી છે - જ્ઞાનીઓના મનની વાત -- આવી વાત વિચાર્યા પછી સ્પષ્ટ થઈ જાય છે કે :- આપણે ધર્મ ન કરીએ કે ૨ તે જ્ઞાની એન ઇષ્ટ નથી, અધર્મ કરીએ તે જ્ઞાનીઓને ઈષ્ટ નથી; અને ગમે તે માટે, ૨ કે ગમે તે રીતે ઘમ કરીએ– તે પણ ઈષ્ટ નથી. સંસારને ભયંકર માનીને સંસારથી જ આ છૂટવાના ઇર દે, શકિતમુજબ સંસારને છોડતાં રહેવાને ઘમ આપણે કરીએ તે એક જ ૬િ જ વાત જ્ઞાનીઓને ઈષ્ટ છે. અહીં “સંસાર” એટલે અર્થ-કામનાં સાધન, તે મેળવવાની છે. ભેગવવાની- સાચવવાની ઈચ્છા અને તે ઇચ્છાના ગે થતી સઘળી ય પ્રવૃત્તિ સમજ- ર વાની છે. આ પ્રવૃત્તિઓમાં કેટલીક સારી ય દેખાતી હોય તે ય તે સારી નથી, પણ છે ખરાબ જ – એ ગેખી રાખવાવાનું છે. સંસાર વધારનારી પ્રવૃત્તિ, “બહારથી સારી દેખાતી હોય તેથી સારી છે એમ હું માનનાર-લખનાર-બેલનારને વિશ્વાસ થાય નહિ. એ સાધુ હોય તે ય તેને હાથ ૨ છે જોડાય નહિ. માથું નમાવાય નહિ, ગુરૂ ગણાય નહિ. એનાં તપ-ત્યાગને વખાણાય જ નહિ. રાતો રાત પાટિયું ફેરવી ગામને નહવરાવી ગયેલાએ, શરૂ-શરૂમાં આબરૂ જમાછ વવા વ્યવહાર ચોકખા હોય, તેને નીતિ કહેવાય કે દગો કહેવાય? “સારું દેખાય તેથી છે તે સારું જ હોય એવું નહિ” એમ વ્યવહારમાં ય સમજે છે ને ? તો પછી અહીં આ ધર્મમાં જ લાળા કેમ થવાય છે? આપણે ભેળા નથી, પણ પોલા છીએ, માટે , પોલી વાત જ ગમી જાય છે. આવી પિલને કારણે જ મેરુપર્વત જેટલા એવા થઈ જ ગયા- એમ જ્ઞાનીઓ કહે છે, છત આપણું ઠેકાણું પડયુ નથી. હજી આવી ૨ કે પિલ ચાલે તે કેટલું રખડીએ એ કહી શકાય નહિ તેથી જ્ઞાનીએ અધ્યાત્મની છે વાત કરતાં તેના અધિકારી-અધિકારીની વાત પહેલી કરે છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy