SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૨૨ : ' : શ્રી જૈન શાસન [અઠવાડિ]. જે હોય તે રસાયણ તો અપાય જ નહિ, પણ સાદી પડીકી આપવા ય સારે. વૈદ્ય રાજી ર નહિ, કઈ ઉંટવૈદ્ય આવાને માત્ર આપે તે રોગીને પ્રાણ જાય અને આપનારને કાળી ઇ ટાલી લાગે. હૈયામાં મોહની વફાઢારી લઈને ફરનારા ને તો અધ્યાત્મની વાત પણ છે જ સંભળાવવા જેવી નથી. અત્યારે અતિશય જ્ઞાનીઓનો કાળ નથી, તેથી આ સ્થાનમાં જિનવાણી સાંભળવા 9 આવનારા છ વ્યવહારથી લાઘુકમી અને ધર્મની યોગ્યતાવાળા જ હોય એમ માનીને છે ઉપદેશ આપવાની વિધિ છે. આવા ઉપદેશકના માથે જ્ઞાનીઓએ બહુ મોટી જવાબદારી છે ૪ નાંખી છે. નિશ્ચય અને વ્યવહાર, ઉત્સર્ગ અને અપવાઢ, શાસ્ત્ર અને સામ ચારી : આ [, જ બધાનાં રહસ્યનો જ્ઞાતા હોય, સાધક–બાધક દેશકાળને ઓળખીને સમજાવવાની કલામાં ૨ પારંગત હોય અને પોતે શ્રદ્ધામાં સો ટચને હોય એ અમા જ ઉપદેશ આપવાનો આ અધિકારી છે. જ આવા ઉપદેશકની સભામાં કઈ અયોગ્ય જીવ આવી પણ ગયા હોય તો ય એને છે ફાવતું કાંઈ મળે નહિ. અને છતાં કઈ ભારે અયોગ્ય જીવ ઊંધા અર્થ કરી ફાવતી જ ૨ વાત કરે એમાં ઉપદેશકને દેષ નથી. કારણ કે ઉપદેશકે તે શાસ્ત્રની જ વાત સાચી રીતે જ છે અને સાવચેતી પૂર્વક કહી છે. શુદ્ધ બુદ્ધિએ, શુદ્ધ વિધિઓ, શુદ્ધ ઉપદેશ આપનારને જ છે તે એકાતે લાભ જ છે. ઉપદેશમાં જે આવી યોગ્યતા ન હોય તેની ગણતરી પણ ૨. “મોહને વફાઢારમાં થાય. આવા ફૂટેલા ઉપદેશક ભગવાનની પાટે બેસીને ઉપદેશ આપે છે છે તે ય શાસનમાં એમનું કેઈ સ્થાન નથી. શાસનમાં રહીને શાસનમાં ભાંગફોડ કરનારા છે. આવા ઉપદેશકેની વાણી અધ્યાત્મની વૈરિણી જ હોય અને એ સાંભળનારા સાવધ ર ૪ ન બને તે એમને ય અધ્યાત્મ સાથે વૈર બંધાઈ જાય એમાં શંકા નથી. : ઉપકરણે અધિકારણે ન બને તેની કાળજી : સંસારને સારો માનનાર છવ, અર્થ-કામની પ્રવૃત્તિ તે અર્થ– કામ માટે જ છે જ કરે છે, પણ એને ધર્મ પણ અર્થ-કામના જ લક્ષ્યવાળો હોવાથી એની બધી ક્રિયા છે અધ્યાત્મની વૈરિણી બને છે. આવા જીવો તે અર્થ-કામની લાલસામાં ને લાલાસામાં ૬ પાપના ઢગલા બાંધતા જાય. એ પાપના ઉઢયે દુઃખમાં રીબાતા જાય અને એ દુઃખમાં જ છ ય આધ્યાન, રૌદ્રધ્યાન કરી નવાં પાપ બાંધતા જાય. આમાં કયારેક ધર્મ ની સામગ્રી જ મલી જાય ત્યારે ય એ સામગ્રીનો ઉપયોગ અર્થ-કામની લાલસા ઘટાડવામાં કરવાને રિ છે બઢલે એ ય સામગ્રી અર્થ-કામની લાલસા વધારવામાં વાપરે, વધુ ભોગવવાની ભૂખમાં છે ૨ થોડો ત્યાગ કરે. આવા ત્યાગથી પુણ્ય બંધાય, તેના ઉઢયમાં સુખ મળે ત્યારે તેમાં
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy