SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ છે દિ ધમનો (ગતાંકથી ચાલુ) અધિકારી કાણું ? એ –અભ્યાસી રે : ભવાભિનંદીપણું એટલે મેહની વફાદારી : - આ મેહની સત્તા અનાદિકાળથી આપણે આત્મા ઉપર ચાલવા દીધી છે, એમાં જ જ એની એવી મજબુત પકડ આવી ગઈ છે કે એકાએક એને ઉથલાવી દેવાનું આપણું છે ગજું નથી. પણ આપણે એને ઓળખી લઈએ એટલે એનું જેર તૂટયા વિના રહે ૨ 2 નહિ. જેની સેવા કરતા હોઈએ એની સેવા કરવા લાયક નથી, જેની સાથે રહેતા જ હોઈએ તેનો સાથ રાખવા જેવો નથી. એટલે ખ્યાલ પણ આવી જાય પછી એ સેવા ન કે સાથ ચાલુ રાખવાં પડે તો ય કેવી રીતે રાખીએ? વફાઢારી કે ઉમળકો તો હૈયામાં ? હેય નહિ ને? અત્યારે આપણે સંસારમાં રહીને મોહના હુકમ ઉઠાવીએ છીએ તેમાં જ મેહ તરફની વફાઝારી છે કે લાચારી ? લાચારીથી મેહના હુકમ ઉઠાવે એની ઉપરથી છેધીમે ધીમે મેહને અધિકાર ઉઠતા જાય અને અવસર આવ્યે મેહનો સામનો કરવાની જ હિંમત અને તાકાત એનામાં જાગે. શાસ્ત્રકાર મહાપુરૂષો, આવા જીવોને મેહના તાબે- ર ર કાર હોવા છતાં મહિને ઓળખી ગયા હોવાથી અધ્યાત્મની નજીક ગણે છે. આ પણ જે જીવો મેહના હુકમ વફાઢારીથી ઉઠાવે છે. એની સઘળી ય ક્રિયાઓ મહિને મજબુત બનાવનારી હોવાથી, દેખીતી રીતે અધ્યાત્મની લાગે તો ય મહાપુરૂષ જ છે એ ક્રિયાને અધ્યાત્મવૈરિણી ગણાવે છે. આપણી તે વફાદારી ય મોહ તરફની અને . ( ક્રિયા પણ મહિને જ પિષનારી ચાલતી હોય. પછી જ્ઞાનીઓની નજરે આપણી અને છે અધ્યાત્મની વચ્ચે મેળ મળે એમ નથી–તે સ્પષ્ટ છે. મેહ તરફની આવી વફાદારી જ જ આપણામાં જીવતી હોય તે જ્ઞાનીઓ આપણી વાત કરવા પણ રાજી ન હોય. શ્રી પર ૪ તીર્થંકર પરમાત્મા “સવિ જીવ કરું શાસનરસીની ભાવના ભાવીને તીર્થકર બન્યા છે. છતાં દેશના તે લઘુકમી એવા ભવ્યજીવોને ઉદ્દેશીને જ આપે. અભવી, દુર્ભવી, ભારે જ આ કમ આદિ અગ્ય જીવોને લાભ થવાનો સંભવ નહિ હોવાથી શ્રી તીર્થંકરદેવે પણ જ છે. તેમની ઉપેક્ષા ન કરે તે શું કરે? આવા અગ્ય જેના કાને સાચે ઉપદેશ પડે છે તો ય તેમની અયોગ્યતાને કારણે અનર્થ જ થાય. રે વરસાદ ખેતરમાં પડે તે અનાજ પાકે અને ઉકરડે પડે તો ગંધાય. સાચી એ વાત પણ ચોગ્યને જ કરાય. રેગી કાબુમાં હોય, કહ્યા મુજબ ચરી પાળતો હોય, રોગ છે પણ અસાધ્ય ન હોય, ત્યારે તેવાને રસાયણ અપાય તે રાગીને આરોગ્ય મળે અને ૨ 8. વૈદ્યને જશ મળે. પણ રોગ વકરેલો હોય અને રેગી કહ્યાં કરતાં ઉલટું જ કરે એવે છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy