________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ્યાં સુધી સ`સારનું સુખ ભૂ'ડું લાગે નહિ ત્યાં સુધી ગમે તેટલીવાર મેક્ષ શબ્દ કાને પડે તે પણ સમજવાની ઇચ્છા સરખી ય ન થાય.
લેાકા કહે છે કે-દુઃખનુ ઔષધ દા'ડા' દુ:ખી હાય તે પણ શાને ઝંખે ? દુનિયાના સુખને જ. દુ:ખીને વિચાર સરખા પણ નથી આવતા કે, ‘મારે દુ:ખ નથી નૈઋતુ છતાં પણ દુ:ખ આવે છે કેમ ? અને જે સુખ જોઇએ છે તે મળતુ` કેમ નથી ? દુ:ખ શાથી આવે છે ? પાપથી. પાપ શા માટે થાય છે ? સંસારના સુખને માટે જ. શાસ્ત્રે કહ્યું છે કે- પાપ દુ:ખ આપવા માટે જ સર્જાયેલુ' છે. જે કોઇ પાપ કરે તેને દુ:ખ આવે, આવે ને આવે જ. શ્રી અરિહંતપરમાત્માએ!ને પણ દુ:ખ અ.વ્યા તે આપણને દુઃખ ન આવે? આ વાત બેસે તેને જ દુનિયાનું સુખ ભૂંડું લાગે. જગતના જીવા જે પાપ કરે છે તે કાં દુ:ખ કાઢવા માટે કરે છે, કાં દુનિયાનું મુખ મેળવવા કરે છે. તમે બધા આજે દુનિયામાં સુખી થવા માટે શું શું કરેા છે ?
૯૨૦ :
તમે બધા સમજો છે કે– સાધુએ જે કાંઇ આપી દે કાંઇ બતાવી દે તે કામ થઈ જાય. સાધુએ પણ જો તે કરવા માંડે તેા તમને થાય કે—સાધુએ દેશ-ઢાળના જાણું છે ! કેટલી યા છે!! કેવા પાપકારી છે!!! સમાજના હિતચિંત છે!!!! અનેક જીવાના ઘાતુ થાય તેવા સાવધકામા સાધુ કરે તે તે સાધુની ‘સવ્વસાવજ જોગ' પચ્ચકખામિ' પ્રતિજ્ઞાનું શું થાય તેમ કાષ્ઠ શ્રાવક ચિંતા કરે ખરા ?
‘સંસારનું કાઈપણ કામ નનથી વચનથી કે કાયાથી હું સ્વયં કરું નહિ, ખીજા પાસે કરાવું નહિ અને જે કાઇ કરતા હાય તેને સારા માનું નહિ' આવી પ્રતિજ્ઞા સાધુની છે તે તેના ભગ થાય ને ? અમારુ. પચ્ચકખાણુ ‘તિવિહં નિવિહે' છે, નવકેટ પરિશુધ્ધ અમારી પ્રતિજ્ઞા છે. જે સાધુ થયા તે ઘર ખાર, કુટુ‘ખ -પરિવારાિ મૂકીને તમારી સેવા કરવા નીકળ્યા છે ? સ્વાથી લેાકેાને તેા તેમનું કામ થાય તે રાજી રાજી થાય, અમારી વાહ વાહું કરે પણ અમારે ધર્મ સળગી ગયા
તેનુ શું* ? (ક્રમશઃ)
'