________________
એ વર્ષ ૧૦ અંક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૧૯ છે ઋદિધ ગારામાં ફસાઈ ગયા, આયુષ્ય પૂરું કરીને અધમ દેવગતિમાં ઉત્પન્ન થયા અને છે તે જ નગરની બહાર યક્ષ થયા. ત્યાં તેમણે પોતાના પૂર્વભવ યાઢ આવ્યો અને પશ્ચાત્તાપ પર છું કરવા લાગ્યા. ખાવા પીવાઢિમાં મઝા આવી, સંયમમાં શીથિલ બન્યા તેના પરિણામે જ કુદેવની નિમાં મારે આવવું પડ્યું. તે જ નગરમાં રહેલા પોતાના શિષ્યો થંડિલ માટે જ એ બહાર જતા આવતા જોઈને તેઓએ વિચાર્યું કે- મારી જેમ મારા શિષ્યો પણ ભૂલ જ ન કરે માટે મારે તેમને સમજાવવા જોઈએ એટલે પોતાના શિષ્ય સ્થડિલ ભૂમિએ છે ઈ જાય- આવે ત્યારે યક્ષ પ્રતિમામાં પેસી લાંબી જીભ બહાર કાઢીને રહેતા. રરોજ
આવું જેવાથી શિષ્યોએ એકવાર પૂછયું કે- તમે આવું કેમ કરે છે? તમારે કાંઈ તે કહેવું છે ? ત્યારે તેમણે કહ્યું કે-“પૂર્વભવમાં હું તમારા ગુરુ હતો. પણ મનગમતું જ ખાવા-પીવાઢિમાં મઝા કરી સંયમમાં શિથિલતા સેવી તેના પરિણામે મારી આ હાલત છે થઈ છે. માટે તમે સૌ સંયમમાં જરા પણ પ્રમાદ કરતા નહિ.”
આના ઉપરથી પણ તમને ધ્યાનમાં આવે છે કે-સાધુપણું પામવું કઠીન છે. જે જ પામ્યા પછી જીવનભર પાળવું કઠિન છે, મરતાં સુધી શાસ્ત્રમાં કહેલી સાચી જ વાત સમજાવવી કઠીન છે, માન-પાનમાં મૂંઝાય તે શાસ્ત્રથી વિરૂદ્ધ બોલ્યા છે | વિના રહે નહિ. માટે તમારા માનપાનાદિમાં મૂંઝાયા વિના શાસ્ત્રથી વિરૂદ્ધ છે ન બોલવું તે કામ બહુ કઠીન છે જેટલા સાધુ તે બધા જ ઉપદેશક
એવું નથી. દિ જે સાવદ્યભાષા અને નિરવભાષાના ભેદને ન સમજે તે શાસ્ત્ર તે સાધુને ય પર બેસવાની મના કરી છે. સાધુથી સાવઘભાષા ન બોલાય, સાવઘકામમાં અનુઆ મેદના પણું ન થાય. જે સાધુ ઉત્સર્ગ અપવાદ ન જાણે, ક્યા અવસરે શું બોલવું , છે તે ન સમજે, અવસર ન ઓળખે અને બાલવા માંડે તે શું થાય? બાલવાનું શા
માટે છે? સામાને લાભ થાય માટે. માટે જ શાસ્ત્ર કહ્યું છે કે ઉપદેશક શુધપ્રરૂપક છે જોઈએ.
આ જગતમાં શાસ્ત્રવિરૂધ્ધ બોલવાના કેટલા કારણે છે? આ કાળમાં તે શાસ્ત્રવિરૂધ્ધ બે લે તે જ ફાવે ને ? આ કાળમાં માટે વર્ગ એવો છે જેને શાસ્ત્રની પડી છે હું નથી. તે કેવળ ભૌતિકવામાં પડયા . આજે આખું જગત ક્યા માર્ગે છે? છે છે તેને ઉઢય અને ઉન્નતિ કરવી છે પણ શાની? કેવળ ભૌતિતાની જ તેમાં જ રચ્યા- પચ્યા રહેલા વર્ગને “આ સંસારનું સુખ છોડવા જેવું છે અને દુખ મઝેથી વેઠવા જેવું છે. તે શાસ્ત્રની વાત ફાવે ખરી ? તેને તે તે વાત કરનાર બેવકૂફ લાગે ! જીવને