________________
૯૧૮ :
• શ્રી જૈન શાસન [અઠવાડિક]
આ વાત ધ્યાનમાં આવ્યા પછી પણ જો આપણે સાવચેત ન થઈએ તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધમ પામવા ઠીન છે, આરાધવા ડીન છે. આરાધનારાનું પણ કયારે પતન થાય તે કહી શકાય નહિ. માટે ધર્માંના આરાધક જીવ પણ સારી રીતે સમજીને જીવે નહિ તેા પામેલેા ધર્મ પણ હારી જાય. સાતમે મજલે અગાશીની પાળી ઉપર ચાલનારા કેટલી સાવગિર અને સવચેતીથી ચાલે, તેના કરતાં પણ વધારે સાવચેતી અને કાળજી ધર્મ કરનારે રાખવી પડે.
મેાક્ષની આરાધના કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને પામ્યા વિના બીજો કાઈ ઉપાય નથી. તે ત્રણ ભેગા થાય તા જ મેાક્ષ મળે. સારિત્ર પામવું બહુ ઠીન છે અને પામ્યા પછી પણ તેમાં સ્થિર રહેવ' તેનાથી ઠીન છે. અનાદિની સસારની વાસના ક્યારે હેરાન કરે તે કહેવાય નહિ માટે મ જ સાવધ રહેવુ પડે. નહિ તેા ભણેલા-ગણેલા પણ ભલે તે ભૂલે તે એવા ભૂલે કે અનેકને ઊધે માર્ગે લઇ જાય. બધાને ભૂલાવનાર આ સ`સારનું સુખ જ છે માટે જ જ્ઞાનિએએ તે સુખને ભૂંડામાં ભૂંડું કર્યું છે.
ભગવાને કહેલી આ વાત રોજ સાંભળવા છતાં ય, જાતે અનુભવ કરવા છતાંય, સંસારનાં સુખના પરિણામ નજરે જોવા-જાણવા છતાં ય જો આ સ`સારના સુખમાં જ મઝા આવતી હાય તા સમજી લેવુ` કે મિથ્યાત્ત્વ હજી ગાઢ છે. જો ખાવામાં ભાન ભૂલેા તા ખાવુ બંધ થાય તે તમારો અનુભવ છેને? તેવી રીતે અનાકિાળના ખાટા અભ્યાસ જીવને ધર્મ પામવા દે નહિ, પાળવા નહિ, છેક ઉપર ચઢેલાને પણ નીચે પટકી પાડે છે. તે વાતને શ્રી મ`શુ આચાના દૃષ્ટાન્તથી સમજાવે છે.
જે જીવે ધમ પામવા હાય, આરાધવા હાય તેને સાધુ મહારાજને પણ એળખીને માનવા પડે. સાધુ સન્માગી હાય તા પેાતે ય તરે અને અનેક તારે. પણ સાધુ જ જો સ`સારના સુખના, માન-પાનાદિના રિસયા અને તે પેાતે ય ડુબે અને અનેકને ડુબાડે. શાસ્ત્રે કહ્યું છે કે-સર્પ કરતાં પણ ક્રુગુરૂથી ઘણુ` ઘણું ડરવાનું છે. કુગુરૂ પેાતાના સ્વાર્થની સિધ્ધિ માટે ખાટું નિરૂપણ કર્યા વિના રહે નડે અને અનેકને ડુબાડયા વિના રહે પણ નહિ. સુગુરૂ વિના ધર્મ પમાય નહિ અને રાધાય પણ નહિ. માટે જ ગુરુને મેળવાના છે.
શ્રી મંગુ નામના એક આચાય ઘણા વિદ્વાન હતા. તેમના શિષ્ય પરિવાર પણ માટા હતા. તેમને મનગમતુ ખાવા-પીવા અને સારૂં માન-પાન મળતુ હતુ. તેમાં તે મૂઝાઇ ગયા અને ધીમે ધીમે સયમમાં શિથિલ બનતા ગયા અને સગારવ અને