________________
વર્ષ -૬૦ અક ૩૮-૩૯ તા. ૨૬-૫-૯૮ :
: ૯૨૩
પાગા બી નવાં ચીકણુાં પાપ બાંધે. આ રીતે આવા જીવેા માટે પાપેાય અને પુણ્યાય અને પાપના જ કારણ બને.
સંસારમાં રખડતાં રખડતાં આવા જીવાના કમ, દુ:ખેા ભેાગવીને હળવાં અને– ભવિતવ્યત સુધરે. ત્યારે સાચા ધર્મની પ્રાપ્તિ થાય. શાસ્ત્રોમાં ભારે ગેાશાલક, લક્ષ્મણા .ાધ્વી વગેરે અનેક જીવાની આવી રખડપટ્ટીનાં વિગતવાર વર્ણન આવે છે. એ બધાં દૃષ્ટાંતે વાંચીએ-સાંભળીએ ત્યારે ‘આપણું શું થશે ?” એવા વિચાર આવે ખરો ? જ્ઞાનીએએ આ બધાં દૃષ્ટાંતે આપણા આત્માને જગાડવા શાસ્ત્રોમાં મૂકમાં છે. સ'સારની સઘળી ચ સુખ-સામગ્રી છેાડીને ઊંચું જીવન જીવનારા આત્માએ ય જરાક ચૂકયા, સ સારને જરા સારી માન્યા, સંસારની આસક્તિના એક કશુ ત્યાગ-વૈરાગ્યમાં પડયા કે નીચે પટકાયા. જેમના ઉપદેશના આલંબને અનેક તરી ગયા, એ પેાતે જરાક ગફલતમાં રહ્યા તે ડુબ્યા. શાસ્ત્રામાં ઠેર ઠેર આવાં દૃષ્ટાંતા પડયા છે. એ કેટલીય વાર વાંચીએ-રાાંભળીએ તે ય મેાહની ભયાનકતા સમજાય છે ?
આવા કુર-નીચે શત્રુના વિશ્વાસ થાય નહિ, ગમે તે ભેગે અધ્યાત્મનું શરણુ લઇ આ રાહુના સંકજામાંથી છૂટવું જ રહ્યું, નહિ તેા આ ભવ પૂરો થાય એટલીવાર છે-પછી યાં ખાવાઇ જશું એના પત્તો નહિ લાગે.' આવી વિચારણા ચાલે છે ? ચાલતી દાય તા શાસ્ત્રા વાંચ્યાં-સાંભળ્યા લેખે ગણાય. આ રીતે સાનમાં નહિ સમ જીએ તેા પછી ડફણા ખાવાની તૈયારી રાખવી પડશે. શ્રી તીર્થંકર પરમાત્માને ય ાપના ફળ શ્રી તીર્થંકર તરીકેના છેલા ભવ સુધી ભેાગવવા પડયા છે-એ દર વરસે ક્રમમાં કર. એકવાર તે શ્રી પર્યુષણામાં સાંભળીએ છીએ ને? તા એ પાપ આપણને કેમ છેડે ? વર્ષોથી શ્રી જિનવાણીનું શ્રવણ કરનારને આવી આમલક્ષી વિચારણા ચાલતી ન હેાય તેા એને માટે તેા શ્રી જિનવાણી પણ નિષ્ફળ જ ને ?
ઘ અનરાધાર વરસે નદી-નાળામાં પૂર ઉભરાતાં હૈાય તે ય ઊધા ઘડામાં પાણીનુ' ટીપું' ય ન હેાય. જ્યાં સુધી સંસારના રાગ ગાઢ થઈને પડયા છે, અધ્યાત્મની વાત માટે આપણા ય ઘડા ત્યાં સુધી ઊધા જ પડયા છે.
રસ્તા સાચેા, પણ દિશા ખેતી
:
આ સાંસારના રાગ જ્યાં સુધી છૂટે નહિ, પૂરા છૂટે નહિ તેા ય પાતળેા પડે નહિ ત્યાં સુધી સાચા ધમ થાય નહિ. આવા જીવા અધમ કરે તેથી અધમી ખરા, પણ ધર્મ કરે તેા ય ધમી નહિ. કારણ આવા જીવાના ધર્મ અધર્મ સ્વરૂપ, અધમનું કારણુ અને અધર્મની પર‘પરા ઉભી કરનાર અને, આવા જીવા અધમ કરે એના કરતાં,
: