________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) | તીર્થ જૈનનું હોય કે હિન્દુનું હાય, ખ્રિસ્તીનું હાય, મુસ્લિમ હેય, વનવાસી હેય પરંતુ...સંસાર સમુદ્રથી માનવીને તારે એ તીર્થ છે. માનવી સંસારની જાળમાં 8 ડુબેલો હોય ત્યારે એને તીર્થનની ભાવના જાગે એ જ એના સદભાગ્ય ની નિશાની છે.
તીર્થોનું વાતાવરણ પવિત્ર હોય છે અને તેને આત્માભિમુખ બનાવે છે. તીર્થોનું છે સાચું મહત્વ સમજાય એટલે “તારે તે તીર્થ” થઈ ગયું.
જૈન ધર્મ શું... પણ હિન્દુ ધર્મ કે બીજો કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિ આજ ન સુધી ઝળહળતા રહ્યા છે તેમજ એના કે બીજા કેઈ પણ ધર્મ અને સંસ્કૃતિના આચાર છે. અને વિચારનું રક્ષણ કરવાનું તથા ટકાવવામાં તીર્થોને ફાળે સાધુ સં અને મુનિ છે ભગવંતના ફાળા જેટલો જ છે.
તીર્થયાત્રા જીવનને સુધારવાની જડીબુટ્ટી છે, જીવનને ઉન્નત બનાવવાનું અદભૂત છે કિમી છે, જીવનને શુદ્ધ, નિર્મળ, પવિત્ર બનાવવા અનુપમ ઉપાય છે. તીર્થયાત્રામાં કષ્ટ પડે તે હસતે મુખે સહન કરવું તે પણ તપ છે. જેનોના પરમ પાવક તીર્થધામ વિહારમાંના સમેતશિખર ઉપરના તાંબર જૈનેના હક્કને જીતી શકાય તે કેસ એના વહીવટકારો છે
કેમ હારી ગયા? જૈન તીર્થ સ્થાનમાં કલ્યાણક ભૂમિનું ઘણું મહત્ત્વ છે. કલ્યાણક ભૂમિ એટલે છે જ્યાં જેને જેમને તીર્થકરો (એટલે કે માનવી, મનુષ્ય, મારા તમારા જેવો જીવ. { તપ, ત્યાગ અને જ્ઞાન વડે આત્માને ઓળખીને પરમ જ્ઞાન પામ્યો હોય એને જેન 5 ધર્મની પરિભાષામાં “તીર્થકર' કહે છે, તીર્થકર એટલે ભગવાન નહિ પરંતુ પરમજ્ઞાની, ૧ પરમ ત્યાગી, પરમ તપસ્વી માનવી. હિન્દુ અને જૈન ધર્મની એ વિશિષ્ટ છે કે–એમાં છે કેઇને ભગવાન નથી ગયા. દા. ત. રામ છે તે એ પુરૂષોત્તમ ગણ્યા. પછી આપણે એવી
વ્યક્તિને ભગવાન બનાવી દઈએ એ જુદી વાત છે. પરંતુ આદિ ધર્મગ્રંથો તે પ્રકૃતિ, 4 સૂર્ય, વાયુ, વગેરેને જ પૂજવાનું કહીને “પરમ તત્ત્વ'ની જ વાત કરે છે. કહ્યા છે એ ર તીર્થકરને જ્યાં જન્મ કે દીક્ષા કે નિર્વાણ કે પરમજ્ઞાન (કેવળજ્ઞાન) થયેલું હોય એવું
સ્થળ. એવા સ્થળ તરીકે જેમાં સમેતશિખરનું ઘણું મહત્ત્વ છે કારણ કે જેના જે વર્તમાન ૨૪ તીર્થકર થયા (એટલે કે ઋષભદેવ અથવા આદિનાથથી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોને સમયગાળો હજાર લાખ વર્ષોને થાય છે અને મહાવરસ્વામી પણ ૨૫૦૦ વર્ષો પહેલા થઈ ગયા એટલે એ પહેલાના લાખે. વર્ષ અગાઉ ૧ પહેલા તીર્થકર ઋષભદેવ થયા.) એ પહેલા બીજા ર૪ તીર્થકર થઈ ગયા જેને પૂર્વ
- અe