________________
[ અનુ. ટાઈટલ ૨ નું ચાલુ ] બેભાન અવામાં આવી ગયો હતો, તેમાંના ગૃહસ્થ તેને હાથ કઢાવીને પોતાનો હાથ @ મૂ, અને માણસને માત્ર ૪ કરવા માટે બુમ પાડી, ડીવારમાં પાણી આવવાની જગા છે પૂરી નાખી પછી પેલા છોકરાને લોકેએ ઘણું માન આપ્યું, કારણ કે તેનાથી આજે આ
આખું ગામ બચ્યું હતુંપછી તેને ઘેર મોકલ્યો.
આના ઉપરથી શીખામણ લેવાની કે ગમે એટલા નાના હોઈએ, તે પણ પરેપ િકાર કરી શકાય છે. પૈસાથી, મહેનતથી અને બોલવાથી લોકોનું ભલું કરાય છે. જેવી કે જ પોતાની શકિત હાય જે વેળાએ જે હાજર હોય તે વેળાએ તે ઉપકાર કરવો જોઈએ.
એક ગરીબ છોકરાની દયા છે.
એક વેળાએ લંડનમાં એક ગૃહસ્થના બુટ રસ્તામાં કાઢવા લાગીને ખરાબ થયા છે $ હતા, તેને સાફ કરવા માટે કે છોકરાને બોલાવતા હતા એટલામાં એક નાનો છોકરો છે ધીરે ધીરે અવતો હતો. તે જેવો તેની પાસે આવી પહોંચ્યો, તેટલામાં જ બીજો એક જ
મોટે છોકરો દોડતે ત્યાં આવ્યું, પિલા ગૃહસ્થ કહ્યું કે-“આ નાને કરો મારા જેડા છે તે સાફ કરશે. તું ચાલ્યા જા.” પેલા મોટા છોકરાએ કહ્યું, “ઠીક છે સાહેબ, પણ તે એક છ મહીનાથી માંદો હતો અને તે હોસપીતાલમાં હતા તે ઘણું કામ હજી કરી શકતો નથી. છે જ હું તેને માટે કામ કરું છું.'
પેલા નાના છોકરાએ કહ્યું, “હા એમ છે, મારાથી મહેનતનું કામ થતું નથી, છે છે તેથી આ છે રે વખતે વખત મદદ કરે છે.” આ સાંભળીને પેલા ગૃહસ્થે કહ્યું કે જે તે જ બધા આવી રીતે એક બીજાને મદ્રઢ કરે તે ઘણુંય દુઃખ એછું થાય.” ત્યારપછી પેલા છે જ ગૃહસ્થના જેડાં પેલા મોટા છોકરાએ સાફ કર્યા, ત્યારે પેલા ગૃહસ્થ એક શીલીંગ એટલે છે તે બાર આના આપીને કહ્યું કે, “આમાંથી ૬ પિન્સ તું લેજે અને છ પેન્સ પેલા નાના અને જ છોકરાને આપજે.' પેલા મેટા છોકરાએ કહ્યું “તેમ થાય નહિ. આ પૈસા જીમની મહેકકે નતના છે. હું તે લઈ શકતું નથી. અને તરત તેણે જીમની તરફ શિલિંગ ફેંકી. ૬ દિ આનું નામ જ ખરી ઢયા છે.