________________
લી બુના ફૂલ શું છે ?
-નવીનચંદ્ર છેડા. મુંબઈ
૨ લીબુના ફૂલ (સાઈટીક એસિડ) એ લીંબુના રસમાંથી નથી બનત પણ એ ૨. ઇ જીવાણુમાંથી (દ્વારા) બને છે, જેને નજરે જોયેલો અહેવાલ. એ જીવાણુ નરી આંખે છે જ જોઈ શકાતા નથી. પણ માઈક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. તે હલન-ચલન કરે છે. તે
આપણું આંખના પલકારા જેટલા સમયમાં સાત ગણું વધતાં જાય છે. એટલે. એમાંથી જ ર સાત થાય છે. અને સાતના હિસાબે વૃદ્ધિ પામે છે. આ જીવોને ખોરાક મીઠા (Sweet) ર.
ખાવાનો છે અને મળ દ્વારા ખાટું પ્રવાહી બહાર કાઢે છે. આ જીવને શરીર છે. મેટું જ
છે. અને નિહાર કરવાની જગ્યા છે. પ્રજનન કુદરતી થાય છે. મીઠે પ્રવાહી પીતો છે 9 જાય અને માટે પ્રવાહી કાઢતે જાય અને સાતના હિસાબે પ્રજનન થતું જાય. ૪
. લીંબુનાં ફૂલ બનાવવાની પ્રક્રિયા-સાકર બને છે ત્યારે જે પ્રવાહી બચે છે તે છે આ મોરેશીશ જેવું હોય છે. એક ટન જેટલો આ મીઠો પ્રવાહી મેટા ધાતુના વાસણમાં જ ૨ નાખવામાં આવે છે. પછી વજનથી ૦૫ કિલો જેટલા એ જીવાણુ તે મીઠા પ્રવાહીમાં જ ૨ નાખવામાં આવે છે. એ પ્રવાહી સાત દિવસ સુધી સતત ૨૪ કલાક વલોયા કરે.
જીવાણુ સાતની સંખ્યામાં વધતા જાય છે. મીઠો પ્રવાહી આરોગતા જાય અને મળ પર છે દ્વારા ખાટું પ્રવાહી છોડતા જાય છે. સાત દિવસે ફોર્મ્યુલા પ્રમાણે મીઠે પ્રવાહી છે ૬ એકદમ ખાટું થઈ જાય છે. પછી એ ખાટા પ્રવાહીને સ્ટીમ (વરાળ) માંથી પસાર જી છ કરવામાં આવે છે. ત્યારે એમાં રહેલા બધા જીવાણુ નાશ પામે છે. પછી એ પ્રવાહીને ૨ ઝીણી ગરણીથી ગાળવામાં આવે છે.
ગરમીમાં નાશ પામેલા જીવાણુઓનો આઠથી દસ કિલો જેટલો લેટો (કેટ) છે નીકળે છે. આ લહાને થોડા જ સમયમાં જમીનમાં દાટી દેવામાં આવે છે. ગાળેલા પ્રવાહીને ફરીથી ઉકાળવામાં આવ્યા બાઢ ઘટ પ્રવાહી બને છે. તેમાંથી ટીમ દ્વારા છે તાર બનાવાય છે અને તેમાંથી નાના નાના ક્રીસ્ટલ (મેતી) બનાવવામાં આવે
છે જેને લીંબુનાં ફૂલ કહે છે, છે આને ઉપયોગ–ઠંડા પાણીમાં–મીઠાઈ–પીપરમેન્ટ-ચેકલેટ-કવા–શાક-કાળ-ફરજ સાણમાં વધુ પડતે થાય છે. હું તે હવે લીબુનાં ફૂલનો ઉપયોગ આપણે કરવો કે ન કરવો એ આપણું હાથની જે વાત છે ! આમ લીબુનાં ફૂલ અભક્ષ્ય છે.
(દ્રિવ્ય વનિ ૧૯૪ સપ્ટેમ્બ૨) મોકલનાર : વરચંદ લાધાભાઈ ૩૫, જાનકીનગર એકસ ઈદેર