________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રજી. નં. જી. એન. ૮૪
૨ પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી જ
1 TBT LIST LT
સ્વ. પપૂ. આચાર્યવણ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
છે. # જીવને ખરેખર મજા ત્યારે જ આવે કે વારંવાર સતત મોક્ષ જ યાદ આવ્યા છે
કરે દુનિયાના પઢાર્થો પરનો રાગ પણ ન રહે આ શરીરનો પણ મોહ ઉતરી જાય, દુ ખ વેઠવામાં આનંદ આવે તે ! જ શરીરને જ પૂજારી ધર્મ માટે અગ્ય. કેઈ પણ પ્રતિજ્ઞા ભાંગતા ક્ષણ પણ
લાગે નહિ. કે જેને સંસારનું સુખ માત્ર મજેનું લાગે છે, સુખનું સાધન શરીર સારું લાગે છે.
તે માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. તે બધા સંસારમાં જ ભટકવાના છે. કે આ શરીર મિત્ર જેવું લાગે છે તે “શત્રુ જેવું ન લાગે અને દુનિયા નું સુખ છે
જ મેટામાં મોટુ, દુઃખનું કારણ છે આમ પણ ન લાગે ત્યાં સુધી શાસનને રસ પેઢા થાય નહિ. આ સંયોગના સુખ હંમેશા દુઃખ આપનાર છે. એકપણ સંયેગની ઇરછા ન હોય
તે બધા સુખી ! કે સાંભળેલું સમજ્યા વગર ચેન ન પડે અને સમજ્યા પછી તે ભૂલાય ને તેનું જ
નામ શ્રોતા ! ક દોષ ઉપર તિરસ્કાર જરૂર કરવાને પણ દોષિત પર નહિ. દષિતને તે બચાવવાની છે -કોશિશ કરવાની. * દુઃખ તે સુધરવાની ચાવી છે સુખ તે બગડવાનો ધંધે છે.
વિરાગના વૈરીને ધર્મ ન આવે. રાગના વૈરીને ધર્મ આવે. ૨ * સંસારના સુખ માટે જ ધર્મ કરનારા ક્યારે કે અધમ કરે તે કાંઇ કહેવાય છે
નહિ. સંસાર સુખનું જ અથી પણું એટલે પાપનું અથાણું. તેથી તે જીવ જે દિ - કાંઈ ધર્મ કરે તે બધા પાપસ્વરૂપ બને.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું