________________
૬
૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૨
આ આગમાં સેકાતું હતું. એટલે તેમના સ્વજનોની ભાળ કાઢવા માટે ચીલઝડપથી જતા હતા. આ
પણ અમથીમાં તે પેલા બધાની પાછળ રહી ગયા છતાં ધીમી ગતિએ, તેમણે ૨ ચાલવા જ માંડયું. આ માડીનું લક્ષ્ય એક જ હતું. વૃદ્ધાવસ્થાના આરે ઊભેલ. માજીને રિ
આંધળાની આંખ જે, એકને એક પુત્ર હતા. અને તે જ્યાં આગ લાગી હતી તે જ આ જિનમાં જ કામ કરતો હતો. એટલે પેલી માડીનો જીવ જાણે તાળવે ચોંટી ગયો હતો. આ જ મનમાં વિચારતાં કે મારા લાડલાનું શું થયું હશે ? તો બીજી પળે વિચારતા. ના, ર ના મારા દીકરાને કાંઈ ઈજા થઈ નહિ હોય, આવતે મહિને તે એના લગ્ન લેવાના છે. આ છે ઈશ્વર જરૂર લાજ રાખશે જ. આ બધા પ્રશ્નોનું સમાધાન પોતે જ મન સાથે કરી રહી હતી.
ઉનાળાની બપોરે, પ્રચંડ સહચરશ્મિ તાપ શરીર ઉપર દેખાતે સંતાપ, તૃષા પણ અકળાતી રહી હતી પણ બધું જ અવગણીને અમથીમા નિશ્ચય કરીને બેઠા કે, ‘રામલાનું મોટું જોયા વિના પાણી પીવું નથી. ભલે મત આવે. કેવું છે માટેનું છે મમતાનું હૈયું, પુત્ર ઉપરને લાગણી ભાવ. મનની દેટ પુત્રમિલનની ડોશીને પ્રેરણા
આપી રહી હતી અને માજીએ તે ખૂબ જ દેટ મૂકી આજે તો થાક પણ ભૂલાઈ ગયો છે તું કેમકે લક્ષ હતું પુત્રમિલનની ઝંખના. તેથી જ
મંઝીલ સુધી ચાલ્યા કરશું, દયેય અમારું એક છે. કાંટાઓ મળશે તે કહીશું છે તું ફૂલેની સેજ છે. આવું જ કાંઈ માવડીના હૈયામાં બેઠું હશે. અને ત્યાં તે દૂરથી િધુમના ગોટાઓ, ભભૂકતી જવાળાઓ દેખી માજી ચીસ પાડી ઊઠયા. “એ.. બાપ રે. ૪ છે અને અમથીમાં લથપથ લઈ ધરતી પર ઢળી પડયા. આંખે ચક્કર આવ્યા. ઊભા છે જ થવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગય. છતાં બેસીને ઘસડાતી ઘસડાતી ચાલવા લાગી. છે તેવામાં નસીબજોગે એક ભરવાડની દૃષ્ટિ આ વૃદ્ધા ઉપર પડી. હયાભાવ આવ્યો જ છે તે નજીક આવી માજીને ટેકે આપે છે. ઉભા કરી હાથ ઝાલી દેરવા માંડશે અમથીમાના મુખથી શબ્દો સર્યા, “બાપુ તારું ભલું થજે.'
ભરવાડે પૂછયું. “માજી ! પણ તમે આ ઘરડે ઘડપણે આગ જેવા કરતાં ચાલ્યા. પડશે-આખડશે તે વધારે દુઃખ અનુભવશો. છાનામાના ઘેર ન રહીએ. શું કૌતુક છે છે જોવાનું મન થયું? પણ અભિપ્રાયના જાણ્યા વિના બેલતા ભરવાડને કયાં ખબર હતી કે
કે પોતે જેને આગ જોવાને નીકળ્યો હતો તેમ માજીને કાંઈ આગ જેવાને કેડ નહોતે. ૬ આ ભરવાડના વચન સાંભળી માજી તે બેબાકળા બની ગયા. આંખે ઝળઝળિયા ઊભરાયા.