________________
દેવદુલારી કાડભરી કન્યા....
—જયશિશુ
હવે તો
મમતાની સાગર-કરૂણાની ગાગર મા...
પૂર્વ કાલીન આર્યાવર્તીની સાંસ્કૃતિના આજે ચિંથરેહાલદશા થતા જોઇ રહ્યા છીએ. ખરેખર કમનસીબીની વાત છે. લયુગના પ્રભાવ હેા કે, સ્વભાવને પરિવર્તનશીલ દશા કહે કે નિયમ-વિવેકનુ દેવાળુ કહેા. જે હેા તે. પણુ આર્યાવર્ત ની સંસ્કૃતિ જોખમાઇ રહી છે. એ વાત સત્ય છે. સાથે વિષ્ણુસી રહેલી સંસ્કૃતિની સામે દીવાઢાંડી ધરતી મા ટચુકડી કથા વાંચવા યેાગ્ય છે. કેવી હતી પૂર્વકાલીન માનવતાના સાદથી ધમધમતી અને આજે જોતા મળતી સંસ્કૃતિની યનીયશા સૌને સાદ પાડે છે. સંસ્કૃતિ રક્ષા કાજે લેાહીના બુંદે ખુદે માનવતાના ધબકાર જાગી જાય તેા. અત્યારની પરિસ્થિતિ... સર્જન ના થાય.
આ કથા પ્રસંગમાં ક્યાંક માનું ાત્સલ્ય-તે ક્યાંક વહુની વફાદારીનું તે ક્યાં પુત્રનું માનવતાભર્યું રહયુ દેખા દે છે.
આગ લાગી. આગ લાગી. આ સમાચાર વાયુવેગે ચારે બાજુ ફરી વળ્યા તેમાં ય વળી અગ્નિશામક બ'બાના ટીન-ટીન-ટીન અવાજે એની સાખિતી પુરવાર કરી, તે સમયે કેાઇ ગ્રામ્યવિસ્તારમાં રહેતી એક ડારી નામે અમથીમા. ઘડપણને કાંઠે ઉભેલા લાકડી લઇ ત્રણ ચાર માઇલ દૂર જવા માટે નીકળી પડયા. સથવારા છે. કેવલ લાડીના, હૈયામાં ચિંતા છે લાડલાની, હિમત કેળવી ડેાશીએ દોટ મૂકી. વળી પેાતાની શક્તિને ભરાસા એછે લાગ્યા હૈાય તેમ બીજી એક લાક્ડી બગલમાં રાખેલી. રખેને એક લાઠડીથી ન ચલાય તા. બીજીના ઉપયાગ કરી શકાય.
ગ્રીષ્મૠતુના એ સમય ખરે અપેારે સૂર્યનારાયણ મસ્તક તપાવી રહ્યા છે. ધામધખતી રેતીની અંદર, વગર પગરખાયે એ ડેાસી નીકળી જ પડયા. હિંમતભેર લાડલાને જોવાને ઉત્સુક ડેાશી શરૂશરૂમાં વેગીલી ગતિથી ચાલતા હતા. પછી જરા ચાલ ધીરી ડી. આવા કપરા સમયમાં ઝાડની છાયાના આશરો લઇ શકાય. પણ અત્યારે ત્યાં ઉભા રહેવાના સમય નહાતા. એકલા માજી જ નહીં પણ નવલેાહિયાત યુવાન-યુવતી આધેડવાના માનવાની ગતિ તે સ્થાન તરફ હતી. સૌ પેાતપેાતાની ધૂનમાં પથ કાપ્યું જતા હતા. કેાઈને કાઇની સાથે વાત કરવાની પડી નહેાતી. દરેક ચિંતાતુર હતાં બધાની દૃષ્ટિ આગના સ્થાન ઉપર હતી. કેમકે કોઇને કોઇનું સગું ત્યાં વિકરાળ