________________
હું
ઉચિત વેશભૂષા – ગૃહસ્થનો અલંકાર
છે શ્રી જૈન શાસન વિનયપ્રધાન છે. વિનય એ મોક્ષનું પ્રધાન અંા છે, જેમ કે જ લગામ વિનાને ઘોડે, અંકુશ વિનાને હાથી શોભતો નથી. તેમ ઉરિત વેશભૂષા , વિનાને ગૃહસ્થ શોભતો નથી. મયંઢાશીલતા એ સર્વ ગુણાની જનની છે. જેમ જેમ છે મર્યાત્રા મૂકાય તેમ તેમ મનુષ્ય ઉંડા ખાડામાં પતન પામે છે. તેમાં ય ઉદ ભટ વેષભૂષા
અનેકને માટે “જવાળા બને છે. જે સ્વયં પિતાને બાળે છે અને અનેક રૂપપિપાસુ છે. ભ્રમરો બાળે છે.
મંઢિર-ઉપાશ્રયાત્રિ દરેક ધર્મસ્થાનમાં મર્યાત્રાનું ચુસ્ત પાલન કરવાથી તે તે જ સ્થાનોની પવિત્રતા જળવાઈ રહે છે. અને તે સ્થાની પવિત્રતાથી મનની પ્રસન્નતા છે છ જળવાયા સાથે આત્મિક શાંતિનો અનુભવ થાય છે.
આજના ઉદ્દભટ ડ્રેસથી મંદિરની પવિત્રતા તે જોખમાઈ છે પણ સાથે લજજા- રે શરમ પણ નેવે મુકાઈ છે અને એ માટે અક્ષરવાળા, ફેટાવાળા, કાળા રંગ તથા ભડક કલરના ઉદ્દભટ વસ્ત્રો જેનના કુળમાં હેય નહી. પાપાચાર અને દુરાચાર ભષ્ટાચારથી સાવદ્ય થવા માટે છે.
શિસ્તનું પાલન જે દુનિયામાં જરૂરી ગણાય તો લોકોત્તર ધર્મમાં તે અનિવાર્ય છે જ ગણાય. જે સ્થાને મર્યાત્રા અને પવિત્રતાના ઉદ્દગમભૂત છે ત્યાં જ જે તેને લેપ છે (કરાય તેનું પરિણામ નજર સમક્ષ છે. માટે બીજા શું કરે છે . જોયા વિના જ આપણી જાતથી જ સુધારે કરવાનું નકકી કરીએ તે અશક્ય વાત પણ શકય બની છે છે. જાય. અને આપણું જીવન પ્રાંગણમાં પણ મર્યાત્રા અને પવિત્રતાની સુવાસ ફેલાયા વિના ર
ન રહે. છે માટે યુવાને જાગો અને સાવધે થાઓ !
ભાઈઓ સાંધા વિનાનું ધોતીયું અને બેસન તથા બહેનો સાડી આદિ ઉચિત છે આ વેષભૂષાને મર્યાદ્રા રૂપે પૂજા-દર્શનાહિ, ધર્મકાર્યોમાં ઉપયોગ કરે છે તેથી જીવન વ્યવહાર પણ હિતકારી બન્યા વિના નહિ રહે.
ઉચિતવેષભૂષા એ માર્ગોનુસારપણાનો ગુણ છે, ગૃહસ્થપણાનો અલંકાર છે અને છે જીવનને પ્રસન્નતા-સુખ, શાંતિ સમાધિથી હર્યું ભર્યું બનાવનાર છે. તે તેને આદર ક કરી સૌ પુણ્યાત્માએ પવિત્ર સ્થાને તથા સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવે એ જ ર
મંગલ કામના.