________________
: ૯૦૭
૭
આ વર્ષ-૧, અંક ૩૬–૩૭ તા. ૧૨–૫–૯૮ :
પુણ્યાઇવાળા પ્રભાવક આચાર્યાદિને જ ઘટે. આવા આત્માઓની ક્રિયા પ્રગટ રીતે તો છે છે અર્થકામની સાધક કે પિષક ન જ હોય ને? અને છતાં શાસ્ત્રકાર મહાપુરુષ આવા શું
આચાર્યાદ્રિ પણ જે ભવાભિનંદી હોય તે તેમની ક્રિયામાં પ્રગટ રીતે અધ્યાત્મ દેખાતે ૨ છે હોવા છતાં સૂકમ રીતે તે અર્થ-કામની લાલસા જ છુપાઈ હોવાથી તે ક્રિયા અધ્યાછે તેમની રિહણ હોવાનું ફરમાવે છે.
સંસારનાં સઘળાં ય સાવદ્ય-પાપ-વ્યાપારોના ત્યાગની પ્રતિજ્ઞા લઈને જીવનારા છે હું સર્વવિરતિની ક્રિયા પણ, સંસારને સારો માનવાપૂર્વક થતી હોય તે અધ્યાત્મની છે વૈરિણી ગણાતી હોય છે. ૮. તે સંસારને સારો માનીને સંસારની જ બધી પાપપ્રવૃત્તિઓ મજેથી કરનારા છે છે જીવને ક્રિયા અધ્યાત્મનો કેવો નાશ કરે તેની તો કલ્પના ય ભયંકર લાગે છે ને? છે મનુષ્યભવ પામીને, અધ્યાત્મને ભૂલીને, સંસારને સારો માનીને, સતત અર્થ-કામને આ ઝંખીને –કામ માટે જ ઝઝુમીને, અર્થ-કામમાં આળોટતા રહીને જીવીએ તે દિ મરીને ત્યાં જવું પડે–એને વિચાર કર્યો છે?
અદાત્મની સાધના માટે મળેલા મનુષ્યભવને ઉપયોગ અધ્યાત્મના નાશમાં જ થાય તો ફરી મનુષ્યભવ મળે? અધ્યાત્મની રિણી ક્રિયાની વાત ગ્રન્થકાર મહાપુરૂષે ૨ છે. કરી તે વિધારતાં આપણી ક્રિયા તે અધ્યાત્મની ઘેરાતિઘોર વૈરિણી જ ગણાય ને? છે
આવી ક્રિયાઓમાં અટવાયેલા જીવો પૂરેપૂરો મેહના અધિકાર નીચે હબાયેલા જ હોય. છ છે અધ્યાત્મના અધિકારી થવા ‘ગતહાધિકાર” બનવું પડે એ વાત ગ્રંથકારે અગાઉના જ આ લોકમાં સપષ્ટ ફરમાવી છે. આપણે તે મેહની સેવા વફાઠારી પૂર્વક કરતા રહીએ કે જ છીએ, પછી આપણે અને અધ્યાત્મનો મેળ ક્યાંથી મળે?
(ક્રમશઃ) આ