________________
* ધર્મના અધિકારી કાણુ ?
આહાર પધિપૂજદ્ધિ-ગૌરવપ્રતિબન્ધતઃ । ભવાભિનન્દી યાં કુર્યાત્, સા ક્રિયાડધ્યાત્મવૈરિણી ॥૧॥ ( અધ્યાત્મસાર, સ્વરૂપાધિકાર-૫ )
-અભ્યાસી
ભારતી
ન્યાયવિશારદ, ન્યાયાચાય મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજા, અધ્યાત્મના અથી જીવાના ક્લ્યાણ માટે ‘અધ્યાત્મસાર' ગ્રન્થમાં અધ્યાત્મનું સ્વરૂપ રમાવી રહ્યા છે. તેમાં ગતમાહાધિકારાણાં' લેાકમાં અધ્યાત્મની વ્યાખ્યા ફરમાવી, હવે અધ્યાત્મ વૈરિણી ક્રિòાનું સ્વરૂપ જણાવતાં ગ્રન્થકાર પરમષિ ફરમાવે છે કે :
‘આહાર, વજ્રપાત્રાદિ ઉપધિ, માનસન્માન, વિશિષ્ટ લબ્ધિએ, શિષ્યા કે ભકતા વગેરે પિરવાર : આ બધાંના મમત્વથી–રાગથી-ભવાભિનંદી જીવ જે કાંઇ ક્રિયા કરે તે સઘળી ય ક્રિયા અધ્યાત્મની વૈરિણી એટલે કે અધ્યાત્મના નાશ કરનારી છે.’.
: અધ્યાત્મના અધિકારી :
અગાઉ ‘ગત માહાધિકારાણાં' લેાકના વિવેચનમાં આપણે અધ્યાત્મના અધિકારીની વાત જાણી. આ લેાકમાં એવા અધ્યાત્મના અધિકારી નહિ બનેલા જવાની દેખીતી રીતે ‘અધ્યાત્મ’ની લાગતી ક્રિયાએ પણ, અધ્યાત્મ સ્વરૂપ નહિ બનતાં અધ્યાત્મના નાશ કરનારી બને છે-એમ ફરમાવી શાસ્ત્રકાર મહાપુરૂષ આપણને સાવધાન કરી રહ્યા છે. અથ અને કામની સાધક પ્રવૃત્તિએ અધ્યાત્મની વૈરિણી ગણાય એ તે કાઇ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવ પણ સમજી શકે છે. અહીં આ મહાપુરૂષ આપણુને જે સમજા વા માગે છે તે બહુ સૂક્ષ્મતિની વાત છે. આ મહાપુરૂષ તે દેખીતી રીતે અધ્યા ની જ નહિ, પણ ઊંચા અધ્યાત્મની લાગે તેવી ક્રિયાએ પણુ, જે તે ક્રિયાઓ કરનારા વસ'સારને સારા માનનાર હેાય તેા, અધ્યાત્મની વૈરિણી બની જાય–એમ ફરમાવે છે.
આ લેાકમાં જે જે વસ્તુઓની લાલસાની વાત કરી છે તેને સંબન્ધ, સાધુણામાં રહેલા અને એમાં ય વ્યવહારથી ઊંંચી કક્ષાએ પહેાંચેલા અચાર્યા.તે મહાત્માએ સાથે જોડાય એવા છે. કારણ કે ગોચરી-પાણી, ઉધિ વગેરે તે સામાન્ય સાધુને લાગુ પડે એવી વસ્તુ છે,
પરન્તુ માન-સન્માન, વિશેષ લબ્ધિએ અને શિષ્યાદિ પરિવારની
વાત તે