________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ ૨૬ ]
શ્રી રાજુભાઇ પ‘હિત
***
હણનારા છટકી ગયા
6.
અરિષ્ટ નામના વૃષભ અને ફેશિ નામના અશ્વના પ્રાણા નંદગેાકુલમાં નંદના નંઢને ઘડીના છઠ્ઠા ભાગમાં હરી લીધા છે.' આટલા સમાચાર ગુપ્તચરાએ જઈને મથુરાનરેશ કર.ને આપ્યા.
અને આ દુશ્રવ સમાચાર સાંભળતાં જ ‘મારા હત્યારો નં ગેાકુળમાં ગેાપીએ સાથે આનંદથી જીવે છે’ આ રીતે વિચારના પ્રવાહમાં ખેચાઇ ગયેલે કસ મનથી અત્યંત દુખી દુ:ખી થઈ ગયા. તેને થયુ કે–મારા મૃત્યુને મારી નાંખવા મે મારી જ બેન વકીના તરતના જન્મેલા છ–છ ગર્ભાને પત્થર સાથે પછાડી પછાડીને ખલાશ કરી નાંખ્યા, છતાં પણુ મારે। મૃત્યુઢાતા મને છેતરીને નંદ ગોકુળમાં ઉછરી ગયા. અરે રે! અજર-અમર ઝણાતા મારે નંદના પુત્રના હાથે મરવુ પડશે ? મારૂ મેાત તેની હથેળીની રેખાઓમાં લખાયુ છે આમ કંસનુ· ચેન-બેચેન બની ગયુ. મન ઉપર પડી રહેલા મૃત્યુના ડરના ભારને કંસ ઊંચકી ના શકયા. તે ક્રોધાયમાન રહેવા લાગ્યા, પ્રત્યેક ક્ષણે મૃત્યુની નજીકને નજીક જઇ રહેલાં 'સના સ્વભાવ વિકૃત બની ગયા. આરાધ્યદેવને તેણે આરાધવા છેાડી દીધા. ગુરૂને ગુરૂના સ્વરૂપે સ્વીકારવા તેણે ખ ધ કર્યા. જ્યાં પ્રસન્નતાભરી નજરા કરવાની હતી ત્યાં ક્રોધારૂણ રક્ત આંખેા થવા લાગી. ન્યાય કરવાના સ્થળે તે અન્યાય આચરવા લાગ્યા. માથે ભમતા માતના ડથી રાત-દા! *સ બેચેન રહેવા લાગ્યા,
એક દિવસ તેણે બૃહસ્પતી નામના મંત્રીને મેલાવીને કહ્યું-ડે મ`ત્રીશ્વર ! મારા પ્રણા શત્રુ નઇંગાકુલમાં મેાજ–મજા –આનંđ–મસ્તીમાં જીવી રહ્યો છે એવા કેાઇ ઉપાય બતાવા, જે નિર્વિઘ્નપણે મારા તે શત્રુને મારા સકંજામાં સપડાવી શકે.'
મત્રીશ્વર બૃહસ્પતિએ હ્યું-દેવાધિષ્ઠિત ધનુષ આપણી પાસે છે. તે ધનુષને ધારણ કરવાના એક મહેાત્સવ ચેાજો. જેમાં યુદ્ધમાં અત્યંત શક્તિશાળી યાત્રાને છેાડીને દરેક રાજા માને આમંત્રણ આપે. અને ઘાષણા કરાવા કે-જે આ દૈવી ધનુષ્યને ધારણ કરશે તેને કંસ પેાતાની બહેન સત્યભામા આપશે.' વળી આપણાં જ કોઇને જરા પણ ખબર ના પડવા દે તેવા ચતુર, શકિતશાળી અને ઉદ્ભટ સૈનિકોને ધનુષ્ય-મંડપની