________________
૯૦૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] સમી સાંજે થાકીને લોથ થઈ ગયેલા વેપારી પિતાના નિયમથી જરાપણ, ચલાયઆ માન થતું નથી.
દુકાન બંધ કરીને હિસાબ મેળવીને પછી ઘરે જવાનું. હિસાબમાં ફક આવે છે જ નહિ. બિલ પ્રમાણે ગ૯લામાં પૈસા હોય જ. નહિં વધારે નહિ એાછાં. જયાં સુધી હિસાબ મળે નહિ ત્યાં સુધી ઘરે જવાય નહિ.
એક દિવસની વાત છે. હિસાબ ગણતાં ગણતાં ત્રણ પૈસા ગલ્લામાં વવ્યા. ફરી છે જ ફરી ફરીને પૈસા ગયા. બિલ પણ તપાસ્યા. સરવાળો મળે પણ ગાણ પૈસાનો વધારો
છે જડતો નથી.
છે. જો કે કોઈ વધારે ન કહેવાય ત્રણ પૈસાને ફાયદે જ. ચિંતા કરવાનું કઈ ? જ કારણુ ખરું? ૨ પણ ના! આ તે પ્રમાણિક! સાચકલે વેપારી ! અણહકકના ત્રણ પૈસા પણ ન છે કેમ લેવાય? કેમ રખાય? કણ પૈસાના વધારે તેનું ચિત્ત ચગડોળે ચઢ્યું. ન પડતું - નથી. સ્મરણ શકિત ચગડોળે ચઢી. દિવસ ભરમાં આવેલા સઘળા ઘરાકની સિરીયલ છે.
ચાલુ થઈ. કણ-કણ આવ્યું ને કર્યો કો માલ લીધે. કેટલા-કેટલા પૈસા આપ્યા. આ ર બે ચાર મિનિટમાં તે આખું પિકચર આંખ તળેથી પસાર થવા માંડયું.
એક ડોશીની યાદમાં સિરીયલ તુટી. સાબુ લેવા આવેલા ડોશી કિંમત કરતાં ? રાણ પૈસા વધુ આપી ગઈ છે. ઉતાવળમાં તે જ પૈસા મેં ગલામાં નાખી દીધેલા. ૬ સારું થયું સઘળું યાદ આવી ગયું..
વૃદ્ધાવસ્થાના કારણે ડોશીમા વધુ પૈસા આપી દીધેલા.
રાત પડી ગઈ હતી. અંધારૂં વધતું જતું હતું. એમાંય થાકીને લોથ થઈ આ ગયેલ અને કકડીને ભૂખ લાગેલી પણ ઘરે કેમ જવાય? પોતાના ગલ્લામાં કેઇના છે ૬ વધારે પૈસા પડયા હોય તો ખાવાનું કેમ ભાવે? ગળે કેમ ઉતરે, અંધારે અંધારે
આમતેમ પૂછતાં પૂછતાં એ વેપારી ડોશીના ઘરે પહોંચી ગયા. ડોશીમાને ત્રણ પૈસા છે પાછા આપી દીધા.
- ડોશીમા અને આડોશી-પાડોશીના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. વેપારીની રે સત્યતા નિરખી સૌની આંખમાંથી હર્ષના આંસુઓ છૂટી પડયા. રોમાંચ ખડા થઈ ગયા. આશીષને ધોધ વર્ષાવતી ડોશીમા આનંદથી નાચવા લાગી. ધન્ય છે... સત્યના નામના ગુણને!!
–ઉમેશ ભટ્ટ