SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ : ગૃહસ્થને વીતરાગ ધર્મ આરાધવાની વિવિધતાઓ * જિનભક્તિ, ગુરૂ ઉપાસના સ્વાધ્યાય, સાંયમ, તપ અને દાન આ છ કર્મ નિત્ય આચરવા. : ૯૦૧ ઢા, શીલ, તપ અને ભાવના આ ચાર પ્રકારે ધર્મારાધના કરવી. સામાયિક, પ્રભુ વંદના, ગુરૂવદના, કાર્યોત્સર્ગ, પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ, આ છે આવશ્યક ક્રિયાએ કરવી. - સભ્યજ્ઞાન, સમ્યદાન, સમ્યકચારિત્ર. આ ત્રણની આરાધના શુદ્ધ પ્રકારે કરવી. હું`સા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ અણુવ્રતામાં ડાઘ ન લાગે તેમ વર્તવુ.... પાંચ અણુવ્રતા તથા પિરિમાણુવ્રત, ભેાગાપભેાગત્રત, અનર્થઢંડ, સામાયિક, ઇશાવાસિક, પૌષધ ઉપવાસ, અતિથિવિભાગ. આ ખાર તાનુ' પ્રતિપાલન કરવું. આ પ્રાયશ્ચિત, વિનય, સેવા–વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન દેહભાવને ત્યાગ (ઉત્સર્ગ) આ છ અભ્યતર તપ તપીને કર્મોના નાશ કરવા. વાંચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા. આ ચાર પરિણામની નિર્મળતા અને જ્ઞાનની વૃધ્ધિ માટે હમેશાં આસેવન કરે!. ઉત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતાષ, સત્ય, સાંયમ, ત્યાગ, તપ, આચિન્ય (અપરિગ્રહ) બ્રહ્મચર્ય. આ દસ પ્રકારના ધર્મ જીવન શુધ્ધિ માટે છે. આનું આરાધન પરમપદને બક્ષે છે. -ધવલી-રશ્મિકા -; કથા ન ક ભારતના નાને ગામડે અનેક જાતના વેપાર એક વેપારી કરતા હતા, નાના વેપારી તની નાનક્ડી દુકાન તેમાં નાના પ્રકારના માલ, -: અાસપાસ વિસ્તારના લગભગ તમામ લેાકેા તેની દુકાનેથી જ માલ ખરીદે. ઘરાકી પ.ાસી, દુકાન ધમધેાકાર ચાલે, બીજા વેપારીએ કરતાં આ વેપારીને વેપાર કાંઇક જુકો જ ચાલે, પારમાં જરાપણ એમાની નિહું છેતરપીંડી નહિ, લમાડી નહિ, તાલ માપમાં *ક નિહ. વ્યાજબી ભાવ અને સારો માલ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy