________________
૮૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) .
સમય મળે ત્યારે સામાયિક કરવું જોઈએ તેમ રોજ સામાયિક પાળતી વખતે બેલે છે છે તો નવરા પડો ત્યારે સામાયિક કરે છે? તમે કહો કે, અમને મન જ થતું ! નથી. નવરા હોઈએ તો ગપ્પા મારીએ પણ સામાયિક ન કરીએ. માંઢા પડીએ તો 1 દશ દા'ડા ન ખાઈએ પણ સાજા હોઈએ તો જેટલી વાર મળે તેટલીવાર ખાઈએ ? દરરોજ એકવાર કે બે વારથી વધારે વાર તો ન જ ખાવું આવો પણ નિયમ, કેટલા 5 કરે ? ભગવાનની પૂજા-ભકિત પણ શક્તિ મુજબ કરે છે કે નહિ ?
શાએ કહ્યું છે કે પરલોક માને તે આસ્તિક છે અને મુક્તિ માને તે મહા આસ્તિક છે. આપણે બધા મહા આસ્તિક છીએ ખરા? મોક્ષને માનીએ છીએ ? ઝટ ! મોક્ષે જવાનું મન છે? ઝટ શ્રીમંત થવાનું મન છે કે મોક્ષે જવાનું મન છે? તમે બધા શ્રીમંતાઈ મેળવવા જેટલી મહેનત કરે છે તેટલી મહેનત જો અમે મોક્ષ માટે ? કરીએ તો અમારું તો કામ થઈ જાય?
પ્ર૦ : શ્રીમંતાઈ પ્રત્યે અનાદિને રાગ છે તો મન થઈ જાય છે!
‘ઉ૦ : આને શ્રદ્ધાળુ કહેવાય કે અશ્રદ્ધાળુ કહેવાય? મહા પરિગ્રહ નરકમાં | લઈ જાય તે વાત પર શ્રદ્ધા છે? મહારંભ નરકે લઈ જાય તે વાત પર શ્રદ્ધા છે? શ્રદ્ધામાં જ પોલ છે. આજના ભણેલામાં મોટેભાગે શ્રદ્ધાનું મીંડુ છે !
આજના ભણેલાઓને બધું સારું સારું જોઈએ છે. તેથી તો ભણેલા મૂરખને ! ઘેર નોકરી કરે છે. મૂરખ શેઠીયો તેને બેવકૂફ કહે તો સાંભળી લે છે. આજના ભણેલા છે મોટેભાગે અહીં આવતા નથી, આવે તે અમને સાંભળતા નથી. અમને ગપ્પીદાસ કહે ? { છે. આજે આત્માની વાત ભૂલાઈ ગઈ છે. પાપ તે ન જ થાય, ધર્મ જ થાય તે વાત ભૂલાઈ છે
ગઈ છે. પેસે અને દુનિયાનું સુખ મળતું હોય તે ગમે તે થાય તે માન્યતા વ્યાપક ? | ફેલાઈ ગઈ છે. ભણેલાઓને કહીએ કે, તમે જૂઠ બોલો છો ? તો તે કહે કે-“સાહેબ ! છે. છે જઠ ન બેલીએ તો ચાલે નહિ, જગત કેમ ચાલે છે તેની તમને શી ખબર છે ?” ૧ જૂઠ ન લે તમે જગતમાં જીવી જ ન શકે તેમ છે ?
સભા : મોજશેખાદિ ન થાય.
ઉ) : મેજશખાદિ કરવા જેવા છે? આજ મેટી મુશ્કેલી છે ! જૂઠ ન બોલાય 1 તેમ સમજનારા મઝથી જૂઠ બોલે છે, સારામાં સારા જીવો મથી જઠ બોલે છે છે. ઉપરથી કહે છે કે, આ કાળમાં જૂઠ અને ચોરી વિના તે ચાલે ?
( ક્રમશઃ)