________________
ક
-
-
-
-
-
5 વર્ષ ૧૦ અંક ૫+૬ તા. ૯-૯-૯૭ :
નકામે છે. તે ય ડૂબે અને બીજા અનેક ને ય ડૂબાડે. તે જ વાતને દષ્ટાન્તથી સમ- ૧ ઇ જાવતા કર્થીકાર કહે છે કે “સારામાં સારા તરવૈયો હોય, તરવાનું સારી રીતે છે * જાણતો હોય છતા પણ પાણીમાં પડતા તે હાથ–પગ હલાવે નહિ તે તે હોશિયાર છે છે પણ ડુબ. જાય. તેવી રીતે ચારિત્રથી-ચારિત્રની ઈચ્છાથી પણ રહિત એ જ્ઞાની * સંસારમાં ડુબી જાય છે.” શક્તિ હોવા છતાં પણ તેને ઉપયોગ ન કરે તે જીવ
કેવો કહેવાય ? ગાઢ અંધકાર હોય અને જેની પાસે બેટરી હોય તે પ્રકાશ ન નાખે તો ? છે કે કહેવાય ?
આપણે બધા બહુ પુણ્યશાલી છીએ. અમે સાધુ છીએ તમે શ્રાવક છે. તો આ જ રોજ આત્માને પૂછવાનું છે કે–“તને શક્તિ મુજબ ધર્મ કરવાનું મન થાય છે કે ? કે “આ તો ન બને” “આ તો ન બને તેમ કરે છે ? ” આપણે બધા શક્તિ મુજબ છે
ધર્મ કરીએ છીએ કે નહિ તે નકકી કરવું છે. આપણે બધા શક્તિ મુજબ ધર્મ ન કરતા હોઈએ તો જ્ઞાની કહે છે કે- આપણી શ્રદ્ધામાં ખામી છે. આવાનું જ્ઞાન ! છે અભિમાન કરાવી ડુબાડનારું થાય. દુનિયામાં પૈસા કમાવાની ઇચ્છાવાળા વેપાર કરે * છે, નેકરી કરે છે, કાંઈ ન આવડે તે મજુરી કરે કાંઈ ન થાય તો કેઈના બુટનું
પોલિસ પણ કરે, તેમ આપણે બધા શક્તિ મુજબ ધર્મ કરીએ છીએ ખરા ? આજે સમજુ પણ પાપ કરવામાં વાંધો નથી આવતો અને ધર્મનાં કામ આવે તે આ આ { ન થાય તેમ કહી અનેક વાંધે કાઢે છે. તમે બધા સંસારના કામ માટે જરા પણ છે આળસુ નથી. જરૂર પડે રાતે બે વાગે ઊઠીને પણ જાવ. અને ધર્મની બાબતમાં “આ તે મારાથી થાય નહિ, બની શકે નહિ.” આવો ઉત્તર આપે તો તે સાચો છે કે છેટે છે ? આપણે જે કરવા લાયક છે તે કરીએ છીએ કે નહિ ? ન કરવા લાયક છે પણ કરીએ છીએ કે નહિ ? કરવા લાયક નથી કરતા તેનું દુઃખ થાય છે? ન કરવા લાયક કરીએ છીએ તેનું પણ દુઃખ થાય છે? આપણી શ્રદ્ધા સાચી છે કે બનાવટી છે ! તેનું માપયંત્ર આ છે.
રોજ આત્માને પૂછવાનું છે કે- શક્તિ જેટલો ધર્મ કરે છે કે શકિત જેટલો છે અધર્મ કરે છે? અધર્મ શકિતથી વધારે કરો છો અને ધર્મ શક્તિ જેટલો પણ નથી ! કરતા તો મારી શક્તિ નથી તેમ બેલતી વખતે “હું આ જુઠું બોલું છું તેમ લાગે છે? તરવૈયાને તરવાનું જ્ઞાન હોવા છતાં પાણીમાં પડ્યા પછી હાથ-પગ ન હલાવે તો ડુએ. સારી ગાનારી ભરસભામાં ન ગાય તો નિદ્રાને પામે તેમ આપણે ધર્મ કે કરીએ છીએ ? : “યથા શકિત” સાચું કેણ બેલે? શકિત મુજબ કરે છે. તમે તો જુઠ્ઠા છે. જે
-
-
-
-
-
-
-
-
-
-
-