________________
૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧ એક જ્ઞાની છવ શક્તિ મુજબ પણ ચારિત્ર ન સેવે તે મુકતને પામી છે ઇ શકતા નથી. શ્રી જૈન શાસનને સમજેલો જ્ઞાની શકિત મુજબ ત્યાગ, સંચમ અને તપ 1
ર્યા વિના રહે જ નહિ. તેને કહેવું ના પડે. તેને પોતાને જ મન થયા કરે કે- આ 3 | આ છેડવું જોઈએ અને આ આ કરવું જોઈએ તેવો જીવ જ્યારે જ્યારે બાવા બેસે છે છે ત્યારે તપસ્વીઓને હાથ જોડીને બેસે તે સમજે છે કે- ખાવાથી મોક્ષ ન મળે. પૂજામાં આ પણ આવે છે કે–“ખાવત–પીવત મેક્ષ જે માને, તે મૂરખ બહુ જટમાં.” ખાવા- છે પીવાદિમાં જે આનંદ માને તે જ્ઞાની કહેવાય ? ખાધા-પીધા વિના ચલે નહિ તે { જુદી વાત પણ તેમાં મઝા કરવા જેવી છે ખરી ?
મહામુનિએ શરીર પાસે સંયમની સાધના કરાવવા માટે પેટને ભાડાં પૂરતું ? આપતા હતા બાકી ઘેર તપ કરતા હતા. આ શરીર તે ગધેડાની જાત છે તેની !
પાસે તે બરાબર કામ કરાવવાનું છે. પણ આપણે આ શરીરને મંગલડા જેવી ? | બનાવી દીધી છે. શરીરને જે માગે તે આપનારા શરીરની આળપંપાળમાંથી ઊંચા ! છે નહિ આવનારા અને એમાં જ મઝા કરનારા બધા મિથ્યાષ્ટિ છે. મહાત્માઓએ આ
શરીર પાસેથી એવું કામ લીધું છે જેનું વર્ણન ન થાય. શ્રી ધન્ના અણગારની વાત છે છે ઘણી વાર સાંભળી છે. પ્રસંગ પામીને દીક્ષા લીધી તે જ દિવસે ભગવાન પાસે અભિ
ગ્રહ લીધે છે કે-“હે ભગવન્! આજથી હું જીવનભર છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ અને ૪ છે પારણામાં આયંબિલ કરીશ. આયંબિલમાં પણ માખી ન બેસે તેવા આહાર લઈશ.” ! ને તેમને આવા તપથી શરીરને એવું બનાવ્યું તે તેનું વર્ણન સાંભળે કમકમા આવી જાય. ૪
નવ મહિનામાં અગિયાર અંગ ભણ્યા અને કામ કાઢી ગયા. છે જેનામાં સમ્યગ્દર્શન હોય તેને જેટલું જ્ઞાન થાય તે બધું સમ્યફ થાય. તે કદી » ખાવા-પીવામાં આનંદ ન માને. ધર્મની જેટલી પ્રવૃત્તિ છે તે બધી કરવાનું મન { થયા કરે. તે ધર્મની પ્રવૃત્તિ ક્યારે ન કરે? શક્તિ ન હોય તે જ. માટે જેટલા 5 શ્રાવક હોય તે બધા સમ્યફ ચારિત્રાના જ અથી હોય. સમ્યક્ષ્યારિકા પાસવાનું રોજ કે મન થયા કરે અને સમ્મારિકાને પામેલે જીવ તપસ્વી હોય, તે ખાય તે પણ
તપને માટે ખાય. જે શરીરથી ધર્મ કરવો છે તેથી ધર્મ થઈ શકે માટે ખાય–પીએ | પણ મોજમઝાત્રિ માટે ખાય-પીએ નહિ. ખાવા-પીવામાં જેને મઝા આવી તે મર્યો { સમજો ! ખાવા-પીવાના રસિયા બનેલાથી તપ થઈ શકે નહિ અને તેવા જ કદાચ તે તપ કરતા હોય તે સારી રીતે ખાઈ-પી શકાય તે માટે જ તપ કરે. આપણે બધા { શક્તિ મુજબ તપ કરીએ છીએ ખરા?
એકલું જ્ઞાન તે નકામું છે. જ્ઞાની પણ જે ચારિત્રની ઈરછા વિનાનો હોય તે