________________
૬ : ૮૯૪ :
: શ્રી જૈન શાસન [ અઠવારિક] ? યદ્યપિ દેવદ્રવ્યાઇ ભિન્નપિ મૂલ ધનસ્ય ભાડાગાર જિનાલયસ્યાડઃ “હિર્વા2 cવસ્થાપ્યતે જિનાયતનસંલગ્નશ્રમણાયતને વા યદુતા ન્યત્ર મુત્રચિહ્ન-ઈતિ તુ સ્પ લેખા- ૨ છે ભાવાત દુર્વિયમ્
- તથાપિ ત્યાતન સંબંધિમૂલન “પદેન પૂર્વકાલે જિનાલયસ્યાન્તબહિર્વા સાધુ૨ સાધ્વી-સાયકિધારાદિકાર્યોપષ્ટભાઈ શ્રાવકાઝિભિવૃદ્ધિમાનીયમાન ભા રૂડાગા- જ વસ્થાપ્યતે સમેતિ જ્ઞાયત ઈતિ. અસ્મવિદ્યાગુરૂચરણ શ્રી જયસુંદરવિજય ગણિવર છે વ્યાચક્ષતે
અહિ જિનાયતન સંબંધિ મૂલધન પ૪થી સાધુ-શ્રાવકાદિના અંગત ( પગમાં જ આવતા ધન માટે જિન મંદિરની બહાર કે અંદર ભંડારે રાખવાની પ્રવૃતિને વ્યાછે જબી ઠરાવવાની પં. શ્રી સુંદર વિ. મ.ની વિચારધારા શાસ્ત્રસંગત નથી અને તે જ અહિં એમનો અભિપ્રાય મુ. શ્રી યશ વિ. મ. જણાવ્યું તે પણ યુક્ત નથી જ “ચિંત્યાયતન સંબંધિ મૂલ ધન પદેન પૂર્વકાલમાં જિનાલયની અંદર અથવા ૪ ૬. બહાર સાધુ-સાવી તથા સાધર્મિક-શ્રાવક શ્રાવિકાના ઉદધારાદિ કાર્ય માં ટેકા રૂપ છે બને એ હેતુથી શ્રાવકાદિ વડે વૃદ્ધિ પમાડનારા ભંડાર મુકવામાં આવતા હતા. આ
પ્રમાણેને પં. શ્રી સુંદર વિ. ગણિવરને અભિપ્રાય દર્શાવામાં આવ્યું છે એમાં છે કે સત્યાંશ છે કે નહિ તે સુમબુદિથી વિચારવા જેવું છે.
કેમકે સાધુ-સાવીને ઔષધાદિ દ્વારા અંગત ઉપયોગમાં આવે એ માટે તથા $ શ્રાવિકાદિને ઉધાર કરવા માટે જોઈતા ધનને ઉપાર્જન કરવા જે ભંડારે જિનમંદિરમાં છે કે તેની બહાર મુકાતા હતા તે ભંડારોને મુકવાની પ્રવૃત્તિને જૈન શાસનન. આચાર્ય જ ભગવંત વગેરે ઉચિત ગણતા ન હતા. જિનમંદિરમાં આવા ભંડાર ન મુકાય એમ
જણાવતા હતા. મંદિરમાં અરિહંત પરમાત્માની સમક્ષ ભંડારમાં મુકાવેલ દ્રય સાધુ $ છ આદિના ઉપયોગમાં આવી શકે નહીં તેમજ જિનમંદિર દેવદ્રવ્યનું હેવાના કારણે તે છે જ દેવદ્રવ્ય રૂપે થઈ જવાના કારણે દેવદ્રવ્યની જગ્યામાં સાધુ આદિના ઉપયો માં લેવાના છે ક વ્ય (ધન)નું ઉત્પાદન કરવા ભંડાર ન મુકાય પછી મંદિરની અંદર કે બહાર.
મંઠિરમાં ભગવાન સમક્ષ ચોખા, બઝામ, રૂપા, નાણુ વગેરે નાખવા માટે ? ઇ ભંડાર મુકવાની પ્રથા વર્ષો જુની ચાલી આવી છે એમાં કઈ પણ આચાર્ય આદિને આ વિરોધ થયો નથી. અને એ ભંડારમાં આવેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જમા કરાતું આવ્યું છે.
શાસ્ત્રમાં જેનું વિધાન નથી આવતું એવી કેટલીક સમ્પ્રવૃત્તિઓ પાછળથી પણ દિ જેના શાસનમાં પ્રચલિત થઈ હોય તેને આચાર્ય ભગવંત વગેરેએ વિરોધ કર્યો નથી