________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] , છે આમાં “ત્યાયતન સબધિ આટલું જ કહેવાને બઢલે ત્યાયતન તે લીધુ . છે અને “તથા ઇત્યાદ્ધિ કરીને સંલગ્ન સાધુ આદિને પ્રોગ્ય અને શ્રાવકને સામાયિક- ૨ છે પ્રતિક્રમણ પૌષધ પ્રવચન-આગમ વ્યાખ્યાન આદિને ઉપયોગી શ્રમણ વસતિ આદિ જ ર (ઉપાશ્રયાદ્રિ) પણ લીધા અને તે બને સમ્બન્ધી મૂલ ધન લીધું તે બરાબર જ જ લાગતુ નથી.
ઉપાશ્રયાત્રિ સંબધિ ધનને પણ અહિં મૂલ ધનમાં સમાવેશ કરવાને ઈષ્ટ છે ઇ હોત તે ઉપાધ્યાય શ્રી યશોવિ.મ. “રત્યાયતનાદિ એમ ચિત્યાયતન શબ્દની સાથે છે 4 “આઢિ પઢનો પણ પ્રગ કરત પરતુ “આઢિ પઢને પ્રાગ નથી કર્યો એથી એ જ જ સૂચિત થાય છે કે ચૈત્યાયતન સમ્બન્ધી જ મૂલધન અહિં લેવું યોગ્ય છે. મુનિશ્રીએ જ
શ્રમણ વસત્યાદિ (ઉપાશ્રયાદ્રિ) લઈને તેને લગતા ધનને અક્ષયની વિરૂ૫ મૂલ માં સમાદિ વિષ્ટ કર્યું તે ઉચિત નથી કર્યું.
જિનાયતન સમ્બધિ મૂલધન જિનમંદિરની સાર સંભાળ કરવા માટે જિનઆ મંદિરનું નિર્માણ કરનારે કેટલુંક પિતાનુ ધન કહિપત કરેલું હોવાના કારણે એ કપિત થઇ કે દેવદ્રવ્ય જિનમંદિરના ઉપયોગમાં જ આવે બીજા ઉપાશ્રય કે સાધુ-સાધ્વ શ્રાવક– ર. ૨ શ્રાવિકા કે જીવદયાત્રિના ઉપયોગમાં ન જ આવી શકે. જ કેટલાક વર્તમાન કાલિન મહાત્મા “જિનાયતન-સમ્બન્દિનો અર્થ જિનમંદિરની છે જ માલીકીનું એવો અર્થ કરીને ઉપાશ્રયાદિનાં ઉપગમાં આવતું તથા સાત ક્ષેત્રાદિના ઇ 23 દ્રવ્યને “જિનાયતન સમ્બધિમૂલધન શબ્દથી લે છે અને ઉપાશ્રયાત્રિ તથા સાત દિ ક્ષેત્રાદિના દ્રવ્યના માલિક તરીકે જિનમંદિરને કહે છે તે કઈ રીતે સંગત નથી કેમકે છે જેન સંઘ કે ટ્રસ્ટ એ દ્રવ્યના સંરક્ષકાદિ રૂપે માલિક તરીકે ગણાય છે જિનમંદિર જ ગણાતું નથી.
તથા જિનાયતન સમ્બન્ધિમૂલન' શબ્દથી જિનમંદિરના સાર સંભાળ માટે છે. ૨ જિનમંદિર બનાવનારે પોતાની મૂડીમાંથી જે ધન જુદુ કાઢયું હોય. તે જ લેવાનું છે કે છે બીજુ ધન લેવાનું નથી અને તે ધન જિન મંઢિર સમ્બનિધ ગણાય છે તેથી તે ધન :
જિન મંદિરના જ ઉપયોગમાં આવે બીજા ઉપાશ્રયાકિ કે સાધુ-શ્રાવિકાદિના ઉપગમાં ૨ જ ન જ લઈ શકાય જેમ જ્ઞાનસંબન્ધી અવ્ય સમ્યગજ્ઞાનને લગતા જ કાર્યોમાં વપરાય છે છે. જ્ઞાનથી નીચલા ક્ષેત્રમાં ન વપરાય.
જીવઠયા સમ્બન્ધી દવ્ય જીવદયામાં વપરાય અને સાતક્ષેત્ર સમ્બનિ વઢવ્ય સાત છે. આ ક્ષેત્રમાં જ વપરાય એમ બંધાવનારે આપેલ જિનમંઢિર સમ્બધિદ્રવ્ય જિનમંદિરને