________________
૮૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ મી રહેલા સાધુઓ પાસે ધર્મ સાંભળવા આવે અને ધર્મ સાંભળવા દ્વારા સાધુઓ પ્રત્યે ૬ ભક્તિવાળા બનેલા તેઓ બાલવૃદ્ધગ્લાન સાધુ આઢિ માટે જરૂરી ઔષધાન પૂરા પાડવા ના છે દ્વારા ભક્તિ કરે અને એથી બાલવૃદ્ધગ્લાન સાધુ આઢિને સુંદર રીતે સંયમ નિર્વાહ છે એ થાય આ રીતે અક્ષયની વિનું દેવઢવ્ય બાલવૃદ્ધગ્લાન સાધુ વગેરેને ઉપષ્ટ લક- ટેકા રૂપ જ બને છે. . જિનમંદિરનું નિર્માણ કરનાર શ્રાવકે જિનાયતન સંબંધિ અક્ષયની િરૂપ ધન આ છે પોતે જુદુ ન રાખ્યું હોય તે જિનમંદિર જીર્ણશીર્ણ થઈ ગયા પછી જિણોદ્ધાર વગેરે છે એ થઈ ન શકે એના કારણે લોકે પૂજા ભકિત કરવા આવતા બંધ થઈ જાય એથી સાધુકે એને બાલવૃદ્ધગ્લાન વગેરે સાધુને નિર્વાહ કરવાની પૂરી મુશ્કેલી ઉભી થઈ જાય. અને ૬ છે એના કારણે સાધુઓને બીજા ગામ નગરાત્રિના ક્ષેત્રમાં જવું પડે અને જાય પણ ખરા. આ
અક્ષયનીવિ રૂપે દેવદ્રવ્ય દ્વારા જિર્ણોદ્ધારાદિ કરવાના કારણે વર્ષોના વર્ષો સુધી જ એ સલામત રહેલું જિનમંદિર વંશતરકાર્ડ-જિન મંદિર બનાવનારના વંશને સંસાર , સાગરથી તરવામાં ઉપાય રૂપ બને છે.
પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ.ના પ્રશિષ્ય મુનિરાજ શ્રી યશ વિ. જી મહારાજે પેડષક પ્રકરણ ગ્રંથ પરની મહોપાધ્યાય શ્રી યશ વિ. મ. રચેલી ટીકા પર છે પિતાની “કલ્યાણકંજલી નામની ટીકા રચી છે. એમાં કેટલેક ઠેકાણે ઉપાધ્યાય શ્રી યશે વિ. મ.ની ટીકાના જે અર્થઘટન કરવામાં આવ્યા છે તે સૂમબુદ્ધિથી વિચારવામાં
આવે તે તે અસંગત રૂપે જણાયા વગર રહે નહીં. અસંગત અર્થઘટન કરીને જે ઉપા. ૨ છે શ્રી યશ વિ. મ. ની ટીકા ઉપર વર્તમાનકાલિન મુનિરાજ શ્રી યશ વિ.એ ટીકા રચી છે તેમાં કેટલી વિશ્વસનીયતા છે તે ઉપર ગીતાર્થોએ વિચારવા જેવું છે.
મુ. શ્રી યશ વિ. મ.ની “કલ્યાણ કંદલી નામની ટીકામાં ઉ૫. શ્રી યશ વિ. ૨ મ.ની ટીકાના કરેલા અર્થઘટનની અસંગતતા આ પ્રમાણે છે.
૨૦૪૪ના મીની સંમેલનને કરેલ “સ્થિતિ વગરના કે સ્થિતિ સંપન્ન પણ ભાવના વગરના દેવદ્રવ્યથી પૂજા કરી શકે એવા પ્રકારને ઠરાવ તથા એની પુષ્ટિ માટે આપેલા કે સતિ દેવદ્રવ્ય ઇત્યાઢિ સાત પાઠનું કરેલ અર્થઘટન બેડશક પ્રકરણ ગ્રંથની ઉપા. શ્રી ૦ યશ વિ. મ.ની ટીકા માની “નિશ્ચિત મહીયમાન ચૌત્યાતનસંબંધિમૂલધનેન હેતુનેતિ” એ છે પતિ દવારા ખોટે ઠરતે દેખાતા એ ટીકાને તેઓ પિતાની ટીકામાં અર્થઘટન આ જ આ પ્રમાણે કરે છે. ૬. નિશ્ચિત-નિયમેન મહીયમાન પૂજ્યમાન વ્યવસ્થાપ્યમાન સંરક્ષ્ય પાનું થતું