________________
વર્ષ ૧૦ ૨૪ ૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
: ૮૮૯
અને ‘ઉપપ્ટેમ્ભ' શબ્દના પ્રયાગ હાવાથી સુતરાં ખાલવૃધ્ધગ્લાન સાધુ આદિના ઔષધાઢિ દ્વાર નિર્વાહમાં અક્ષયનીવિનાં દેવદ્વવ્યના ઉપયાગ થઇ શકે. ‘સતિ દેવદવ્યે' આમાં સત્તિ સપ્તમીના પ્રત્યેાગ હાવાથી સ'મેલન પરસ્તાને શ્રાવક દેવરવ્યથી પૂજા કરી શકે એવા અર્થ તારવવા પડે છે ત્યારે ‘તેન’ અહિં તૃતીયા વિભક્તિના પ્રયાગ છે અને તે હેતુ માં છે તેથી અર્થ તારવવાની જરૂર પડે તેમ નથી. ગ્વાન સાધુ આદિના નિર્વાહના ઉપયાગમાં અક્ષયનીવિનુ' દેવઢન્ય
સીધા જ ખાલવૃધ્ધલેવાના અથ થઇ શકે.
માટે સંમેલન પરસ્તા દેવન્યુના ઉપયેાગ શ્રાવકને પૂજા કરવામાં જણાવે છે અક્ષયનીવિના દેવઢન્યના ખાલવૃધગ્લાન સાધુ આદિના ઔષધાદિ દ્વારા ઉપયાગ કરવાનું જણાવવુ' માનવુ' જોઇએ.
નિર્વાહમાં
પરંતુ 'મેલન પરસ્તાનું મન અક્ષયનીવિના દેવદયના ઉપયાગ બાલવૃંગ્લાન સાધુ આદિના ઔષધાદિ દ્વારા નિર્વાહ કરવા-કરાવવામાં નહી માને કેમકે દેવદ્રવ્ય સાધુએના ઉપયાગમાં લેવાય તા દેવદ્રવ્યના ભક્ષણના માટે દોષ લાગે.
જો હકીકત આવી જ છે તેા શ્રાવક પણ દેવદ્રવ્યથી પૂજા કરે તે તેને પણ દેવદ્રવ્યના ભક્ષણને કે દેવદ્રવ્યને નુક્સાન પહાંચાડવાના માટો દોષ લાગે જ.
એથી ‘સતિ દેવદવ્યે' ઇત્યાદિ પાઠાના જે અર્થ સમેલન પરસ્તાએ તારવ્યે છે તે ત. ગલત છે એમ સમજી લેવુ... જોઇએ અને ઐ ઢપર્યા-તાપર્યા સુધી પહેાંચી વાસ્તવિક અથ કરી પેાતે કરેલા ખાટો અથ કે જે દેવદવ્યની હાનિ કરનારા છે તેની જાહેરાત કરવી જોઇએ કે અમે સતિ દેવચ્ચે' ઇત્યાદિ પાઠાના જે અથ કર્યાં કે સ્થિતિ વગરના કે સ્થિતિવાળા પણુ ભાવના વગરના શ્રાવકા દેવઢવ્યથી પૂજા કરી શકે તે ગલત છે. દેવ૩૦ ની હાનિ કરનારા છે અને ૨૦૪૪ના સમેલનમાં જે આવા ઠરાવ કર્યાં છે તે પણ ગલત છે.
મહામહાપાધ્યાય શ્રી યશેા વિ. મ.ની ટીકામાં તેન ખાલવૃધ્ધગ્લાનસાધુસાધમિ કપ્રભૂતીનામુ પષ્ટભાત ઈત્યાદિ જે પાઠ છે તેના અથ તાત્પર્ય સુધીના ઊંડાણમાં પહેાંચીને કરવામાં આવે તેા કાઇ જાતની અસગતિ ઉભી ન થાય. તે આ પ્રમાણે
જિનમંદિરનું નિર્માણ કર્યા બાદ શ્રાવક સ ́રક્ષણ અને સંવર્ધન કરાતું જિનાયતન સંબધિ મૂધન રૂપ અક્ષયનીવિ (દેવવ્ય) સલામત રાખ્યુ. હાયતા જયારે જિનમાંઢિર જીણુ શીણુ થઇ જાય ત્યારે તેના જિર્ણોદ્ધાર કરવા દ્વારા ફરી નિમિત કરી શકે અને એના કારણે પૂજાભક્તિ કરનારા લોકો આવતા રહે અને એ પૂજા ભકિત કરવા આવનારા લેાકેા જિનમદ્વિરથી પ્રતિબદ્ધ બહારના મંડપાઢિમાં (ઉપાશ્રયાક્રિમાં)