________________
૮૮૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે મિક ભકિતનો તથા અરિહંત પરમાત્માની પૂજા ભકિત કરાવવાનો તેમજ સ્થિતિસંપન્ન છે
પણ કેટલાક સમયેગેના કારણે પિતાની પૂજા સામગ્રી ન વસાવી શકનાર છે હું એને પણ અરિજીત પરમાત્માની પૂજા ભક્તિ કરાવવાનો લાભ મળે.
એ માટે ચઢાવા–બેલી આત્રિ દ્વારા પુણ્યાત્માઓ તરફથી જિનમંદિરમાં પૂજાની સામગ્રીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી અને એના દ્વારા દરેક પુણ્યાત્માએ અરિહંત છે. - પરમાત્માની પૂજાભકિત કરી શકે તેવી સુંદર પ્રથા ચાલુ થઈ છતાં ૨૦૪૪ ના નિષ્ફળ ૪ 8 મીની સંમેલને સ્થિતિ સંપન્ન ન હોય તે અને સ્થિતિ સંપન્ન પણ ભાવના સંપન જ જ ન હોય તે પણ દેવદ્રવ્યથી પૂજા કરી શકે એ દેવદ્રવ્ય વિનાશક કાળે. ઠરાવ કર્યો. આ આ હકીક્તમાં ૨૦૪૪ નું મીની સંમેલન કરવાની જરૂર જ ન હતી એની પર્વના જે જ સંમેલન થયા અને એમાં જે શાસ્ત્રાનુસારી ઠરાવો થયા એના આધારે જૈન સંઘમાં થી દેવદ્રવ્યાદિની સુંદર વ્યવસ્થા ચાલી રહી હતી અને પૂજા આદિની પણ ગ્યવસ્થા વ્ય- જ છે વસ્થિત ચાલી રહી હતી. પૂર્વના રાજનગર-ખંભાત વગેરેના જે સંમેલન થયા તે જ જ સુધારક સાધુ આદિ દ્વારા સુપનાદિની બેલી આદિ દ્વારા પ્રાપ્ત થતા દેવદ્રાનો દુરૂ છે. જ પગ કરવા-કરાવવા દ્વારા દેવદ્રવ્યને થતો વિનાશ અટકાવવા માટે થયા હતા ત્યારે છે ૨૦૪૪નું સંમેલન શ્રાવકને પિતાની પૂજા વગેરેમાં દેવદ્રવ્ય વાપરવાની છુટ આપનાર ક ઠરાવ કરીને દેવદ્રવ્યના વિનાશ કરવા માટેનું થયું. કે જે સંમેલનના આચાર્ય વગેરેએ સ્વદ્રવ્યથી પૂજા આદિ કરવાના ઉપદેશને ૨ ધોધ વહાવ્યો હોત તે સ્વદ્રવ્યથી પૂજાદિને કરનારો વર્ગ વિશાળ સંખ્યામા ગામો છ ગામ ઉભું થાત. એ ન કરતા કેકની બુદ્ધિએ તણાઈને ૨૦૪૪નું મીની સંમેલન કર્યું. છે જેના કારણે જેન શાસનમાં ભયંકર ડહેલાણ ઉભું થયું. નાટકીય રીતે ઉભી થયેલી છે & સમિતિએ ભેજાબાજે ઘડી કાઢેલા ઠરાવને સહી કરી પાસ કર્યા. એમાના કેટલા ઠરાવ . ૨ પાસ કરતા તે કરી દીધા પણ પછી ચિંતન કરતા એમ લાગ્યું હશે કે આ ૨ વો તો જ શાસ્ત્રથી વિરુદ્ધ છે અથવા પોતાના ગુરુઓની માન્યતાથી વિરુદધ છે માટે કેટલાએ ૪ આચાર્યો સંમેલનમાંથી નીકળી ગયા. કેટલાક જે રહ્યા તેમણે સંમેલનને નિષ્કળ માન્યું
અને કેટલાક વળી એવું પણ માનવા અને કહેવા લાગ્યા કે આપણે તે પહેલા જે ૪ પ્રમાણે દેવદ્રવ્ય ગુરુદ્રવ્ય તથા પૂજાઢિમાં કરતા હતા તેમજ કરતા રહેવું અને પુજવા આવનારને પણ એમ જ કહેવું. ૨૦૪૪ ના સંમેલનના ચિંથરા સંમેલનવાસીઓએ જ છે ઉડાડી દીધા.
એમના ક્ષેત્ર માં પણ એ ઠરાવ ન પળાયા. સંમેલન પરસ્તેએ જેવા કે પંન્યાસ