________________
વિવાદ સ્પદ અને શાસ્ત્ર અસમ્મત ૨૦૪૪ના સમ્મેલન તથા સસાર પાષક ઇટલ સિદ્ધિની વાતોને પુષ્ટ કરવા મહામહોપાધ્યાય શ્રી યશેાવિજયજી માનું એઠું લેવાનુ` કામ એમના ગ્રંથા પર ટીકા કે ભાષાંતર લખી કરવું એ મહાપાપ છે.
—શ્રી પ્રેમપ્રિય
5:57:
પરવર
વિ. સ'. ૨૦૪૮ની સાલમાં નિષ્ફળતાને વરેલ મીની સ`મેલન થયું હતું, તેમાં દેવદ્રવ્ય શ્નને લગતા કેટલાક ઠરાવા થયા હતા એ ઠરાવા સિદ્ધ કરવા માટે જે પાઠા આપવામાં આવ્યા હતા. તેનું અર્થઘટન અધુરી બુદ્ધિના ભેજાબાજ સ`મેલન પરસ્તા તરફથી જે કરવામાં આવ્યું. તેનાથી કેટલાએ સમેલનમાં સહી કરીને ભાગ લેનારા કે નીકળી ગયેલાઓની પણ દેવદ્રવ્યથી શ્રાવકોને પૂજા કરવાની બાબતમાં મતિ મુંઝાઇ ગઇ એક ઉડતી હવાએ જાણવા મળ્યું', એએના એ મિત મુ‘ઝારે। દુર કરવાના અને એ મતિ મુ’ઝારા ઉભેા કરનાર ‘સતિ દેવદ્રવ્યા' ઇત્યાદિ પાઠોના અર્થ સ`મેલન પર સ્તાએ કઇ રીતે ખાટા કર્યાં છે એ સમજાવવાના અહિંયા પ્રયાસ કરાય છે.
એક કાળ એવા હતા કે જે વખતે રૂપિયા મેાંધા હતા. મરિના ભડારમાં પણ આના બે આના કે પૈસા ન ખાતા હતા. રૂપિયા-એ રૂપિયા તે કાક જ ભાવના સંપન્ન શ્રીમંત નાખતા હતા. ગુરૂપૂજન પણ અત્યારે લેાકેા ડગલે ને પગલે કરે છે, તેવી રીતે થતા ન હતા. કેાક વિશેષ પ્રસંગે જ ગુરૂપૂજન કરાતા હતા. તે પણ આનાબે આના કે પાવલીથી ગુરૂપૂજનમાં રૂપીયા તેા કાઇક વખતે જ દેખાતા હતા એ કાલમાં સ્વદ્રવ્યથી પૂજા કરનારા વર્ગ ઓછા દેખાતા હતા. (એ કાળમાં લાખાના દાન કરનારા અને લાખાની ખેાલીએ મેાલનારા તા લગભગ નહાતા દેખાતા.)
કેટલાક સમય પછી રૂપીયા ઠીક ઠીક સસ્તા થતા ગયા. એમાં વળી ૨૦૪૪ની સાલમાં તે રૂપીયેા ઘણા જ સસ્તા થયેા. જૈન સંઘના ઘણા વર્ગ આર્થિક દૃષ્ટિએ સ્થિતિ સૌંપન્ન બન્યા. લાખા રૂપીયાનુ દાન કરનારા અને લાખાની બેલી ખેલનારા દાનેશ્વરૢ તરીકે ચમકવા લાગ્યા- ગુરૂપૂજનમાં પણ પાંચ કે દશ રૂપીયાની તે શી વાત કરવી સે।-સે રૂપીયાની નોટો પણ ઉત્સાહ ને ભક્તિભાવથી મૂકવા લાગ્યા. સદ્ગુરૂએના ઉપદેશને કારણે સ્વદ્રવ્યથી પૂજા કરનારા વર્ગ પણ સારા પ્રમાણમાં ઉભે। થયેા. જૈન સંધમાં કર્મીયના કારણે આર્થિક સ્થિતિથી સપન્ન નહી એવા પુણ્યાત્માએ પણ અરિહં. પરમાત્માની પૂજા આદિ કરવા દ્વારા આત્મકલ્યાણ સાધે અને પેાતાને સાધ