________________
: શ્રી જૈન શાસન (અવાડીક)
૮૮૦ :
૭૮. જ્યારે પણ ચાડીખાર માણસાની સેાખત કરવી નથી. ૭૯. જુગારના વ્યસનથી ધનના નાશ થાય છે. ૮૦. માંસ ભક્ષણથી યા બુદ્ધિના નાશ થાય છે. ૮૧. મદ્યપાનના વ્યસનથી યશ-કીતિના નાશ થાય છે. ૮૨. વેશ્યાના વ્યસનથી ફળના નાશ થાય છે. ૮૩. ક્રોધી માણસ કદી ય સુખ ન પામે. ૮૪. અભિમાની માણસ કદી ય જય ન પામે. ૮૫. માયાવી માણસ કદીય શેઠે ન બને. ૮૬. લેાભી માણસ કદીય સ્વર્ગે ન જાય.
દેરાસર-ઉપાશ્રયામાં ગવૈયાઓની દુકાન ! ધાર આશાતના-ઘાઃ પાપ! જૈન સંઘા સાવધાન !
દેરાસર-ઉપાશ્રયમાં ‘નિસીહિ’ કહીને પ્રવેશ કરવાના છે. દેરાસ ર–ઉપાશ્રયમાં વેપારધંધા સ`ખ'ધી વાત કે વિચાર કરવાની પણ શાસ્ત્રકારોએ મનાઇ ફરમાવી છે. એ જ આપણાં પવિત્ર દેરાસર-ઉપાશ્રયામાં પૂજા અને પૂજન ભણાવતી વખતે ગવૈયાએ વચ્ચે-વચ્ચે વારવાર માઇક પરથી પ્રભુજીની સામે પેાતાના ધંધાથી જાહેરાત કર્યા કરે છે. એટલું જ નહિ, દેરાસર-ઉપાશ્રયની જગ્યામાં જ પેાતાના ધંધાની જાહેરાતનાં કપડાનાં બેનરો લટકાવે છે અને પેાતાની કેસેટો વગેરે વસ્તુઓનું વેચાણ કરવા પેાતાના માણસને બેસાડી દુકાન માંડીને વેપાર શરૂ કરી દે છે. તેએ પે તાના ધંધાને ધમાં ખપાવી દે છે. પણ યાદ રાખેા કે આ .મ નથી, એમના ધા છે. દેરાસરઉપાશ્રયમાં મંડાયેલી ગીયાની દુકાનમાંથી ખરીદી કરનાર પણ આશાતનાના ભાગી બને છે.
માટે
આ રીતે ગવૈયાએ દેરાસર–ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનાને પેાતાના વેપાર-ધંધાના ધામ બનાવી કમાણી કરે છે અને દેરાસર-ઉપાશ્રયની ધાર આશાતના કરી ઘે.૨ પાપ બાંધે. પૂજા ભણાવતી વખતે ગવૈયાઓનું પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજુ ખેલવાનું પણ નિર કુશપણે અને ભયજનક રીતે વધી રહ્યું છે. તેમના મેવા. ઉપર શ્રી જૈન સધાના અંકુશ જરૂ ી છે.
શ્રી જૈન સધૅાએ સવેળા સાવધાન બની, રોજ રોજ આગળ ને આગળ વધતી જતી ઘેાર આશાતનાની આ પ્રવૃત્તિને હવે તે। સખ્તાઇથી નાખી દેવાની જરૂર છે. નહિ તેા પડતા કાળ હેાવાથી ભાવિમાં (નવરાત્રીની જેમ એનાં ઘણાં માઠા પરિણામ આપણા ભેાગવવાં પડશે !
તા.ક. : જે સ્થાનમાં જેટલા સમય માટે પ્રભુજી પધરાવ્યા હાય, તે સ્થાન તેટલા સમય માટેદેરાસરગણાય. ત્યાં દેરાસર અંગેની બધી આશાતનાએ ટાળવી જોઇશે. -8010