________________
જ વર્ષ ૧૦ અ ક ૩૬–૩૭ તા. ૧૨–૫-૯૮ :
૪૬. સત્ય, પ્રિય અને વિનીત ભાષણ જેવું કોઈ વશીકરણ નથી. ૪૭. મધ્યસ્થતા જેવો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. ૪૮. દુર્જનનો સ્નેહ કારમે છે. ૪૯. વિવેક સમાન કોઈ મિરા નથી.. ૫૦. નિંદા કરે તે નારકી થાય. ૫૧. પથ્ય આહાર સમાન કોઈ ઔષધ નથી. પ૨. કર્મ સમાન કોઈ રોગ નથી. ૫૩. વર્મ સમાન કોઈ ઔષધ નથી. ૫૪. પંથ સમાન કોઈ જરા નથી. ૫૫. અપમાન સમાન કોઈ દુઃખ નથી, ૫૬. સુધા સમાન કોઈ વેઢના નથી. ૫૭. જ્ઞાન સમાન કોઈ ધન નથી. ૫૮. બાશા સમાન કોઈ બંધન નથી. ૫૯. મેહ સમાન કોઈ જાળ નથી. ૬૦. શુદ્ધ ભાવના સમાન કોઈ ઉત્તમ રસાયણ નથી. ૬૧. ચિત્તની મલીનતા કરનાર ચિન્તા છે. ૬૨. ચિત્ત શુદ્ધિ માટે વ્યવહાર શુદ્ધિની ખાસ જરૂર છે. ૬૩. નલીન ચિત્તન ધર્મ રંગ ચઢતા નથી. ૬૪. રાગ-દ્વેષ મહના પુત્ર છે અને કષાયના સહાયર ભાઈ છે. ૬૫. રામ કેશરી સિંહ સમાન છે. ૬૬. ષ હાથી સમાન છે. ૬૭. રાગ, દ્વેષ અને મહિને ક્ષય ર્યા વિના કદાપિ કલ્યાણ નથી. ૬૮. ધર્મના અથી જીવે શુદ્ધતા ત્યજવી જોઈએ. ૬૯. ગમે ત્યાંથી પણ ગુણ રતન ગ્રહણ કરવાની કામના રાખવી. ૭૦. કાળા નાગનો સંગ કર સાથે પણ કુગુરૂને સંગ કરવો સારો નહિ. ૭૧. કોઇ પ્રીતિનો નાશ કરે છે. ૭૩. માન વિનયનો નાશ કરે છે. ૭૪. માળા મિત્રને નાશ કરે છે. ૭૪. લેભ સર્વને નાશ કરે છે. ૭૫. ક્યારે પણ પરસ્ત્રી (પારકી સ્ત્રી) ભેગવી નહી. ૭૬. ક્યારે પણ મુખ ગમારની સેનત કરવી નહી.. ૭૭. જ્યારે પણ અધમ-અભિમાનીઓની સંગત કરવી નહી.