________________
૨ ૮૭૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે ૧૬. મૂર્ખ સાથે ગોઠડી પળે પળે કલેશ કરાવે છે. ૧૭. નારી નરકનું બારણું છે. ૧૮. કર્મને કેઇની શરમ નથી. ૧૯. સમતાનાં ફળ મીઠાં છે. ૨૦. મિથ્યાત્વ સમાન કઈ રોગ નથી. ૨૧. જ્યણ ધર્મની માતા છે. ૨૨. પરનિંદા સમાન કોઈ પાપ નથી. ૨૩. કર્મ કંટકથી ત્રાસે તે દીન. ૨૪. મહ સમાન એકેય મદિરા નથી. ૨૫. વિષય સમાન એકેય ચોટ નથી. ૨૬. વૈરાગ્ય સમાન કેઈ મિત્ર નથી. ૨૭. મરણ સમાન કેઈ ભય નથી. ૨૮. રાગ સમાન કેઈ બંધન નથી. ૨૯. સ્ત્રી કટાક્ષથી પોતાનો બચાવ કરનાર જેવો કે શુરવીર નથી ૩૦. સદુપદેશ સમાન કેઈ અમૃત નથી. ૩૧. સ્ત્રી ચરિત્ર સમાન કાંઈ ગહન નથી. ૩૨. સ્ત્રીના ચરિત્રથી ન છેતરાય તેના જેવો કોઈ ચતુર નથી. ૩૩. અસંતેષ સમાન બીજું દારિદ્ર નથી. ૩૪. યાચના સમાન લઘુતા નથી. ૩૫. સંયમ સમાન જીવીત નથી. ૩૬. પ્રમાદ જેવી કેઈ જડતા નથી. ૩૭. સજજને ચંદ્રના કારણે જેવા શીયળ છે. ૩૮. પરવશતા સમાન દુઃખ નથી. ૩૯. સ્વતંત્રતા સમાન સુખ નથી. ' ૪૦. પ્યારામાં પ્યારી ચીજ પ્રાણ છે.
૪૧. પાપથી પાછો હટાવે તે સોચે મિત્ર છે. . ૪૨. ગુપ્ત પાપ જેવું કોઈ શલ્ય નથી.
૪૩. અવસરના દાન જેવું બીજુ દાન નથી ૪૪. જગત માત્રની સાથે મૈત્રી સમાન આનંદ નથી. ૪૫ અખંડ વ્રત પાળનાર જેવો કોઈ ભાગ્યશાળી નથી.