________________
વર્ષ ૧૦ અંક ૩૬-૩૭ તા. ૧૨–૫–૯૮ :
: ૮૮૩
૪ શ્રી ચંદ્રશેખરવિ. મ. તથા પંન્યાસ શ્રી અભયશેખર વિ. મ. જેવાએ એ સંમેલનના ૨ તે દેવદ્રવ્યાત્રિને લગતા કરેલા ઠરાવને સાચા તરીકે સિદ્ધ કરવા ઘણા ઘણા પાઠો શાસ્ત્રો- ૨ િમાંથી શે. ધી કાયા અને ઉપર છલ્લો એ પાઠનો અર્થ કરી ઠરાવો લોકોના ઢિમાગમાં કે સાચા તરીકે ઠસાવવા પુસ્તકાઢિમાં ઘણું લખાણ કર્યા અને ઠરાવોનું જેન સંઘમાં પાલન કરાવવા ઘણું હવાતીયા માર્યા.
ઈક કોઈક સ્થળે પક્ષને ઠેકે લઈને બેઠેલા અર્ધગ્ધ બુદ્ધિવાળા આગેવાનોના છે માથામાં ગુરૂપૂજનાઢિનું દ્રવ્ય સાધુ આઢિની વૈયાવચમાં લઈ જવાનું ઘુસેડી દીધું અને છે એ આગેવાને ગુરૂપૂજનાકિના દિવ્યને સાધુ આદિની વૈયાવચ્ચમાં વાપરવા લાગ્યા અને જ વાપરે છે. પોતાના ખીસ્સામાં રહેલા પૈસા સચવાઈ રહે અને પારકે પૈસે મફતીય ધર્મ જ. ૨ થઈ જતું હોય તો ગાંઠનો પૈસો કેણ કાઢે?
સ્થિતિ વગરના સામાન્ય લકે કે ભાવના વગરના શ્રીમંતે દેવદ્રવ્યથી પૂજા છે કરવા માટે તૈયાર થયા નહી કેમકે દેવદ્રવ્યને વિનાશ કરવા દ્વારા આ ભવમાં પણ છે આ ભીખારી થઈ જઈશું, દુઃખી-રીદી થઈ જઈશું, ભૂંડા હાલે મરી જઈશું, પરલોકમાં છે ૨ પણ નરાત્રિ દુર્ગતિમાં ભૂંડા હાલે ભટકવું પડશે. આવી શ્રદ્ધાના કારણે તથા તાત્કાલિક જ આવા માઠા પરિણામો જોવા મળવાના કારણે ડરતા હતા તેમજ પ. પૂ. આ. દેવ શ્રી, છે રામચંદ્ર સૂ. મ. સા.ના જોરઢાર કરેલા વિરોધના કારણે પણ લોકોએ પોતાની પૂજા૪ કિમાં દેવદ્રવ્યનો ઉપયોગ ન કર્યો કેમકે મોટા ભાગના જૈન સંઘના લોકોમાં એ જ
માન્યતા છે કે, પૂઆ. દેવ શ્રી રામચંદ્ર સૂ. મ. શાસ્ત્રના આધારે જ બેસે છે. દેવ- ર છે દ્રવ્યાકિને લગતા ઠરાવે શાસ્ત્ર વિરૂદ્ધ હશે માટે જ એઓશ્રીએ વિરોધ કર્યો છે.
સંમેલન પરસ્તોએ સ્થિતિ સંપન્ન ન હોય તેવા શ્રાવકો તથા સ્થિતિ સંપન્ન હોવા છતાં ભાવના સંપન્ન નથી તેવા શ્રાવકો પણ દેવદ્રવ્યથી પૂજા વગેરે કરી શકે © એવી સંમેલનમાં ઠરાવ રુપે કરેલી વાતને સિદ્ધ કરવા “સતિ દેવદ્રવ્ય ઇત્યાદિ સાત , છ પાઠો શાસ્ત્રોમાંના આપ્યા છે અને એનું જે અર્થઘટન કર્યું છે તે અન્ય શાસ્ત્રપાઠની આ સાથે કે વિરોધી બને છે તેનું અહિ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે “સતિ દેવદ્રવ્યું : છે ઈત્યાદિ સાત પાઠથી જે મુંઝારો થયો છે કે દેવદ્રવ્યી શ્રાવકને અરિહંત પરમાત્માની
પૂજા થઈ શકે એમ આ પાઠ પરથી જણાય છે અને દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કઈ રીતે જ જ કરી શકે? તે અહિં કરાતા સ્પષ્ટીકરણથી દૂર થઈ જવું જોઈએ, જે માધ્યશ્ય દૃષ્ટિથી આ વિચાર કરાય તે