________________
છે ૮૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ ઉભા થઈને “જય જિનેન્દ્ર બેલતાં હોય તે તેની સાથે “પ્રણામ' બેલે અને કરે તે જ છે પણ જરૂરી છે. ૬ ૭. પ્રતિક્રમણમાં પણ ઠાવતાં પહેલાં શ્રાવકે “ઈચ્છકારી સમસ્ત શ્રાવકોને બંદુ જ છે એમ જ બોલે છે. આ બાબત પણ સાધમિકેને “પ્રણમ” નું જ મહત્વ બતાવનારી છે. તે
૮. પૂજ્ય પુરૂષ હંમેશાં વિનય કરવા યોગ્ય છે. બે હાથ જોડી મસ્તક નમાવી છે પૂજાને પ્રણામ કરવાથી તેમને વિનય થાય છે. જય જિનેન્દ્ર' શબ્દો ધર્મગૌરવ- ર સૂચક છે– જરૂર સારા છે. છતાં એ પૂજ્ય પ્રત્યે વિનયને સૂચવનારા પ્રણામ'ના જ વાચક તે નથી જ. એનાથી પૂજ્ય પુરૂષે પ્રત્યેને વિનયભાવ વ્યક્ત થઈ શકતો નથી.
ત્યાં પ્રણામ' શબ્દ પ્રયોગ આવશ્યક છે. આમ છતાં વર્તમાનમાં કેટલાકે અજાણછે પણાથી “જય જિનેન્દ્રને જ “પ્રણામનું સ્થાન પકડાવી દીધું છે. સ્ટીકરો વગેરે દ્વારા જ 9“પ્રણામના સ્થાને “જય જિનેન્દ્રને પ્રચાર શરૂ કરી દેવાય છે.
૯. ભુલાઈ રહેલા અને શાસ્ત્રાનુસારી એવા પ્રણામ' ની પુનઃ સ્થાપના થાય એ છે તે માટે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાને બે હાથ જોડી, મસ્તક નમાવી “અત્યએણું છે છે વંદામિ' અને પૂ. સાઘર્મિક બંધુઓને “પ્રણામ' કહેવા દ્વારા તેમને મૌખિક વિનય હું અને પત્ર-પત્રિકા આઢિમાં અનુક્રમે “વંદના” અને “પ્રણામ લખવા દ્વારા લિખિત જ વિનય કરાય એ નમ્ર નિવેન છે. જ પૂ. સાધર્મિક બંધુઓને “પ્રણામ' કહી-કરી, વાતચીત કરતા પહેલાં છે આ “જય જિનેન્દ્ર કહેવાય.
૧૦ જૈન ગૃહસ્થાએ અજેને પ્રત્યે ઔચિત્ય જાળવવાનું હોય છે. તેથી જૈનેતર છે ગૃહસ્થોને “જય જિનેન્દ્ર “જય શ્રીકૃષ્ણ વગેરે કહે ત્યારે તેના પ્રત્યુત્તરરૂપે, શિષ્ટા- .
ચાર સ્વરૂપે જૈન ગૃહસ્થ, જૈનેતર ગૃહસ્થોને ‘જય જિનેન્દ્ર' કહે તે ઉચિત જણાય છે.
છે પ્રભુ ! દૂર કરે અંધારુ –પૂ. મુ. શ્રી મેશરતિવિજયજી મ. દિ
હે પ્રભુ!
“તું પ્રભુ! મારે” એમ બેલીને ક્ષણએકમાં જ તેને વીસરી જનાર હું ક્યાં ? આ સ અને “હું પ્રભુ તારો” એમ બેલ્યા વગર ક્ષણ એક પણ મુજને નહીં વિસરનારે તું જ હું ક્યાં ? આપણે બેઉને મેળ શી રીતે પડશે, પ્રભુ