SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનશાસનની પ્રણાલી ઃ પૂજયોને પ્રણામ શ્રી હિતકાંક્ષી ૧. પૂ. ગુરૂમહારાજ, સાધર્મિબંધુઓ, વિદ્યાગુરૂ, માતપિતા તથા અન્ય વડીલ જ પૂજ્ય છે. દૂજે હંમેશાં “પ્રણામ” ને યોગ્ય છે. પૂજ્યોને પ્રણામ એ શ્રી જિન- 9 જ શાસનની પ્રણાલિકા છે. આપણે એ પ્રણાલિકાની સુરક્ષા કરવી જોઈએ. પરંતુ હમણાં જ ૪ હમણુ અજાણપણામાં, સંસદષથી કે દેખાદેખીથી પૂ. ગુરૂમહારાજ તથા પૂ. સાઠવીજી છે છે મહારાજને “મથએણુ વંદામિ' કહેવાને બઢલે “સાહેબજી શાતામાં?” કે “જય છે આ જિનેન્દ્ર' કહેવાનું અને સાધમિકબંધુએ આકિ સવ પૂજ્ય પ્રણામ કહેવા-કરવાને છે છે બદલે “જય જિનેન્દ્ર” કહેવાનું વધી રહ્યું હોય એમ જણાય છે. ૨. જૈન-જૈનેતર સર્વ ગૃહસ્થોએ પૂ. ગુરૂમહારાજ તથા પૂ. સાધવજી મહા૨ રાજને બે હાથ જોડી, મસ્તક નમાવી “મQએણું વંદામિ કહેવાય. ત્યાર પછી શાતા ય છે પુછાય. “મીએણુ વંદામિ' કહેનારને ગુરૂમહારાજના “ધર્મલાભ” એવા શ્રેષ્ઠ છે છે. આ ર્વાિદ મળે છે. તે આશીર્વાહ માત્ર શાતા પૂછનારને મળી શક્તા નથી. પત્ર . આઢિમાં પણ તેમને વંદન” લખાય. આ શાસ્ત્રીય પ્રણાલિકાનું પાલન કરવા કહ્યું છે યોગ્ય છે. ૩. જેનેતર ગૃહસ્થ ગુરૂ મ.ને “મર્થીએણે વંદામિ' કહેતાં શીખી લે. તે જ ન આવડે ત્યાં સુધી તેઓ “નમસ્કાર” કે “નમસ્તે કહે-કરે તે ઉચિત છે. આ ૪. ધમલાભ” એ આ.વંઢ ગુરૂ મ. ગૃહસ્થોને આપે. પણ ગૃહસ્થ ગુરૂને . ધર્મલામાં કહી-કહેવરાવી કે લખી શકે નહિ. ગૃહસ્થ ગુરૂ મ. ને સંદેશો મોકલે છે ત્યારે ધર્મલાભ” નહિ પણ ‘વંદના” કહેવરાવે. સાદવજી મ. પણ સાધુ મને ‘વંદના” એ કહેવરાવે-લખે. સાધુ મ., સાધ્વીજી મ.ને “વંદના' નહિ, પણ “અનુવંદના જ જ કહેવરાવે અને લખે. રિ. ૫. સાધર્મિક અણુમ : ગુરૂવંદન ભાષ્યની ચોથી ગાથામાં જણાવ્યા મુજબ ર સાધમિકે, સાધમિકેને (શ્રાવક-શ્રાવિકા પરસ્પર) બે હાથ જોડી, મસ્તક નમાવી છે ફટાકુંદન (માગમાં કરાતું વંદન) કરે અને એ નમન ક્રિયાને અનુરૂપ “પ્રભુમ” કહે ૬. વિદ્યાગુરૂ, માતાપિતા અને અન્ય વડીલોને પગે લાગતી વખતે, બહારગામ, આ બહાર. શાળા-પાઠશાળાએ જતી વખતે અને અન્ય સમયે પણ “જય જિને-દ્ર' કહેતાં ૨ પહેલાં “પ્રણામ” કહેવા અને કરવા જોઈએ. પાઠશાળામાં શિક્ષક આવે ત્યારે બાળક
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy