________________
૨ ૮૬૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ૯ છો ! જે મહાપુરૂષે આપણને સૌને સન્માર્ગ બતાવ્યો છે. ઉન્માર્ગ થી બચાવ્યા છે, જે છે તે માર્ગે ટકવું હોય, આગળ વધવું હોય તે વિશાળ જ્ઞાન અને અગાઢ શ્રદ્ધાથી યુક્ત છે એ છે એવા પૂજ્યોને સંપર્ક કરી, અશ્રધા રૂપ અંધકારને દૂર કરવા ચંદ્ર જેવો પ્રકાશ
અર્પણ કરનાર પરિણામે અમરતાને પ્રાપ્ત કરાવી આપનાર આ પૂજ્યોને સમપત બની 8 સી કે પરમપદને પામે એ જ શુભાભિલાષા. – શ્રી કિશોર ખંભાતી. વિરાર છે
છે લાખાબાવળ ગામ નજીક મળી આવેલી પ્રાચીન છે
મૂર્તિઓની દેરાસરમાં પધરામણી જામનગર નજીક લાખાબાવળ ગામ નજીક માટીના ટીંબામાંથી ખોદકામ દરમિયાન જ ન મળી આવેલી પ્રાણ પ્રાચીન જૈન મૂર્તિઓની વાજતે ગાજતે દેરાસરમાં પધરામણી જ કરાઈ હતી.
" આશરે ૩૫૦૦ની વસતી ધરાવતા આ ગામમાં ૪૪ ઘર જેનોના છે. અન્ય રે 2 મસ્લિમ, દરબાર, હરિજન વગેરે કેમના લોકે છે. આ ગામમાં હરિજનો નવા પ્લોટમાં એક
મકાન બનાવી રહ્યા છે. આ માટે ગામથી એક કિ. મી. દૂર આવેલા જૂના ટી બે પર છે કાનાભાઈ ઝાલાભાઈ માટી ખોદી રહ્યાં હતાં, તે વખતે અંદરથી આરસની રાણ અખંડ ૨ પ્રતિમાઓ મળી આવી હતી. જેને પોતાના ઘરે લઈ ગયા બાઢ તેમણે સરપંચને જાણ છે કરી હતી. આથી સરપંચે પોલીસને જાણ કરી હતી.
નવા પ્લેટમાં આ ત્રણેય પ્રતિમાઓને રાખી તેની સેવા-પૂજા કરવાનું હરિ.. છેજન ભાઈઓએ શરું કર્યું હતું. હરમિયાનમાં. ગામના માજી સરપંચ દેવચંદ કેશવછે જીભાઈ નાગડાને આ અંગે જાણ થતા. તેમણે પ્રતિનાઓની ચકાસણી કરતા એક મૂર્તિ છે 9 મહાવીર સ્વામીની સં. ૧૨૮૮માં બનેલી અને બીજી મૂતિ ઝષભદેવની સં. ૧૫૫૧માં જ બનેલી હોવાનું એાળખી બતાવ્યું હતું જ્યારે ત્રીજી મૂર્તિમાં લખાણ ઝાંખુ હોવાથી કે ઉકેલી શકાયું ન હતું.
બાકમાં કાનાભાઈ તથા અન્ય હરિજનબંધુઓએ આ પ્રતિમાઓ દેવચ ભાઈને ૨ અપર્ણ કરી હતી અને તેને ગાડામાં દેરાસર લઈ જવાઈ હતી.