SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ છે વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮-૪–૯૮ : .: ૮૬૧ 5 નિજાનંદ સ્વરૂપ રૂપ શુદ્ધ પર્યાવરણની પ્રાપ્તિ કરવી હોય તે ઝાડપાનના પર્યાવરણ અને વાતાવરણના પ્રદૂષણને મગજમાંથી દૂર કરી લેકેને કાંઈ આપવાના હડકવાને દૂર ૨ જ કરી, જ્ઞાની ભગવંત પાસેથી કંઈ મેળવવાની લગની લાગી જશે તે ગાયના દૂધથી જ છે શરીરને જે તાકાત મળતી હશે તેના કરતાં આત્માને સ્વભાવઢશામાં રહેવાની ઘણી જ તાકાત પ્રાપ્ત થશે. ઘણીવાર વિદ્વત્તા ન હોય પરંતુ મોટા અવાજને કારણે બહુ વિદ્વાન છે. ર તરીકે પંકાઈ જાય તેવો હમણા કાળ છે. પોતાના વડીલના પૂઢયે વધારે માનપાન છે જ (કીતિ) અને સફળતા (યશ પ્રાપ્ત થઈ જાય તેટલા માત્રથી જ્ઞાની બની જવાતું નથી. આ છે. પૂર્વાચાર્યોના ગ્રંથોનાં લખાણ ભેગા કરી, “તત્તવનું અવલોકન” કરે જેમાં પોતાનું કાંઈ ન જ રે હોય અને જે વધારો કરે તે પણ ખોટે હોય અને જ્યારે તે જ તત્ત્વનું “સૂમાવલેકન” ૨ કરવાનો પડકાર મળે ત્યારે શરીરમાં ભૂત પ્રવેશી જાય તેવી કંપારી અનુભવે ! આવી છે કે ભીતરની વાત કોઈ જાણે નહિ અને વિદ્વતાને આંચળો ઓઢીને ફરે! અરે, આ તો છે પૈસા દેખી મુનિવર ચળે એ જમાતના છે. અને સિદ્ધાંતકી તો ઐસી તૈસીના વિચારર વાળા છે. વનિક માણસને નાખુશ ન કરવા તીર્થ પર વાહને જાય તો પણ વિરોધ ન છે જ કરો અને જે સંઘમાં અથવા સંઘના નામે નજીકમાં મેટા સ્થાનમાં પ્રસંગ ઉજવાય તે આવક તે સંઘમાં જ ભરાવાય તેવી તપાગચ્છની પ્રણાલીકા અને પિતાના વડીલ મહાપુરૂષની માન્યતા ઉલ્લાંધી પિતાની મરજી મુજબ ટ્રસ્ટ બનાવડાવી પૈસા ૨ખાવાય છે તે પરી ાહ કે અન્ય કંઈ? માટે જ હવે નામમાત્રથી સાધુમાં વિશ્વાસ રાખવાના દિવસે છે રહ્યા નથી. મહાપુરૂષની સાથે બેસવા માત્રથી ગુણવાન બની જવાતું નથી. રાવણ (હેમ) પણ શોભા (ભૂષણ) રૂપ કયારે? શુદ્ધ હોય અને ગીલેટવાળું ન જ ૬ હોય ત્યારે ? માટે વ્યકિતને બરાબર એાળખવી જરૂરી છેસંઘ હિતચીંતક પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરિજી મહારાજાની સિદ્ધાંતનિષ્ઠાની અવગણના કરનાર સાથે ઔચિત્યતા બા ના સ્થળે હેઠળ પરીચય રાખે, ઉસૂત્રભાવી અને ઉન્માર્ગગામીઓથી અલગ થઈ જવાથી પોતે એક્લા પડી ગયાને પાપોય માને ? સિદ્ધાંતમાં ઉંડા ન ઉતારવાની છેઉમાગામી સલાહ આપે તેને ભૂષણ (!) કેને કહેવાય ? આ બધી મિથ્યાત્વનામે ૨ છે ઉધઈ કહેવાય કે અન્ય કંઈ ? માટે હવે સમુદાયના નામે સુ તરીકે ઓળખાતા હોય છે તેવાને વ્યકિતગત રીતે ઓળખવાની તાતી જરૂર છે. બે આત્મા પ. પ. પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂ. મહારાજાને અત્યંત પકાર છે. દિ તેઓશ્રીની વાણી એ રત્નત્રયીનું સ્વરૂપ સમજવા દીવાદાંડી બની રહી. આત્મકલ્યાણાથી જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy