________________
૮૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સારૂ વાતાવરણ મળે અથવા પાપાયે પષયુક્ત વાતાવરણમાં રહેવુ પડે ત્યારે સમભાવમાં રહેવુ' એ જ સમજવુ` કે સમજાવવુ' યાગ્ય છે,
ઉપદેશકોએ કઇ નવુ કહેવાના આશયને દૂર કરી, પૂર્વાચાર્ય જે કાંદ કહી ગયા છે તેનુ' જ પૂનરાવર્તન કરતા રહે તેમાં જ ઉભયપક્ષનુ એકાંતે હિત સમાયેલુ` છે. પુ`કાળની પ્રથા હતી કે નૂતન દીક્ષિતાને લેાકસ'પર્કથી દૂર રાખી ચેાગ્ય ગુરૂની નિશ્રાએ અભ્યાસ કરાવવાને ! આ પ્રણાલિ દૂર થઇ ત્યારથી શાસ્ત્રાધિન નથી તેવા પ્રયાર થવા માંડયો ! આજે લેાકેાનુ અજ્ઞાન એટલુ વધી ગયુ` છે કે ધર્મ કે અધ્યાત્મની વાતે સમજવી તા દૂર રહી પરંતુ સાચા વકતા કે વ્યાખ્યાતા કોને કહેવાય તેંટલી પણ સમજ રી નથી. બે કલાક સુધી એકધારૂ કાંઇપણ ખેલ્યા કરે એટલે મદારીની આસપાસ ટાળા વળે તેમ લેાકેા થઇ જાય.
લેાકેા તેને વક્તા માને અને વતા પેાતાને હજારોના તારણહાર માને છે. (જો કે તેવા વક્તા તારણહાર બની શક્તા નથી) જે મુમુક્ષુ સુસાધુ કે ચુસાધુને એળખી ન શકે! જે સાધુ પાતાના પુસ્તકમાં અને જાહેરમાં મહાપુરૂષની નિંદા કરે . સાધુની નિશ્રામાં તે મુમુક્ષુ લેક્ચર આપવા જા ! જે ઉન્માર્ગ કે ઉન્મા ગામીને ઓળખી શક્તા નથી! તે સંયમી બન્યા પછી શાસનના નહિ પરંતુ પેાતાના રાગી મનાવવાની દુર્ભાવના સેવે છે. ‘જો હેાવે મુજ શક્તિ ઇસી, વિ જીવ કરૂ લાભરૂચી (લાભના પર્યાયવાચી શબ્દ મૂકા) તેવા જ્યારે વક્તા અને ત્યારે તેઓ પાસેથી શુ. આશા રાખી શકાય ? જે લેાકેા તેમનામાં મેટી આશા રાખે છે તે રેતીમાંથી તેલ કાઢવાની આશા રાખી રહ્યા છે.
જે આ સંસ્કૃતિ ગાયના છાણમાં અને ગાયના દૂધમાં માને છે તે સંસ્કૃતિ શબ્દ ને પણ સમજી શક્યા ન કહેવાય. આ સંસ્કૃતિ સમજવી હોય તે પરમ શાસન પ્રભાવર્ક વ્યાખ્યાન વાચસ્પતિ સ્વર્ગીય આ. દેવ શ્રી રામચંદ્રસૂ.જી મહારાજાના વિચારો
પુસ્તક રૂપે લખાયેલ તે ‘રામાયણમાં સંસ્કૃતિને આઇશ' વાંચી લેવાની જરૂર છે. સદાચાર, પરોપકાર, પાપભીતા પરમપદ્મના અભિલાષી એવા ગુણાવાળા આ મ આય કહેવાય અને તેવા સાંસ્કાર તે આ સાંસ્કૃતિ કહેવાય! પછી તે ગાયનું કે ભેંસનું કાઇપણ દૂધ પીતા હોય ! ગાયના છાણનુ લીપણ રાખે કે મેાાઇક ટાઇલ્સ ૫૮ બેસતા હોય ! ઘણા ગામ ફરવાથી, દેશ-વિદેશ ક્વાથી પેાતાની જાતને જ્ઞાની માની લેવી એ અજ્ઞાનતા નહિ પરતુ મૂ`તા છે.
માટે પેાતાના આત્માનુ' અજ્ઞાન અને કાયયુક્ત પ્રદુષણ દૂર કરવુ હોય અને