________________
૮૫૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
હવે મ'ત્રીએ કુમાર આવે નહિ ત્યાં સુધી અહિંયા જ રહીએ અને સત્યને પણ ત્યાં જ રાખ્યુ, અહિંયા કલાવાળા કુમારને લઈને વૈતાઢયગિરિ ઉપર વિદ્યાધર ચક્રવર્તિ રત્નાંગના રથનુપુરના બગીચામાં મૂયા ત્યાં જ રત્નાંગચડ્ડી સાથે આળ્યેા. ત્રિનયપૂર્વક રાજમહેલના સિંહાસન ઉપર બેસાડીને કહ્યું ;
કુમાર ઈન્દ્ર સાંભળ-મારી પુત્રી રત્નમ`જરી ઢહેરાસરમાં પ્રભુની પૂદ્ધ કરીને મડપમાં મધુર સ્વર વડે તેાત્ર એચિત્તથી ખેલતી હતી ત્યાં જ દેવની 'જા કરવા માટે ત્યાં આવેલી લક્ષ્મી વડે જોવાઇ મધુર સ્વર સાંભળ્યા. તેથી ખુશ થાલી તેને વરદાન આપ્યું કે કામદેવ તારો પતિ થશે તેમાં સૌભાગ્યમંજરીને પરણીને અયેાધ્યા નગરીમાં જઇ રહ્યો છે. એ પ્રમાણે લક્ષ્મીનું વચન મારા વડે જાણીને વ્હેલના બહાનાથી અહિંયા લાવ્યેા છું માટે મારી પુત્રીનું પાણી ગ્રહણ કરે.
કુમાર આલ્બે : હું રાજેન્દ્ર સાળ મહિનાના એકાંતરા ઉપવાસ કરીને મારાવડે કાર્ય કરવા દો, ચક્રતિ બેન્ચેા. તમારી ઇચ્છા પૂર્ણ કરે તેથી કુમારે ચક્રીન સાનિછતામાં ત્રિકાળ મંદિરમાં દેવપૂજા કરીને એકચિત્તાથી પ્રાયશ્ચિત પૂર્ણ કર્યુ અને હવે શુભ લગ્ને નવ મહાત્સવ વડે રત્નમ ́જરીને પરણીને ત્યાંના બધા વિદ્યાધરના બહુમાન મેળવી બે મહિના ત્યાં રહીને દિવ્ય વિમાનમાં પેતાની પત્ની સાથે હજારો વિદ્યાધરાથી પરિપૂર્ણ વરેલા મોટા છત્ર, ચામર આદિ ઋદ્ધિ વડે શોભતા દિવ્ય વાદન વડે બ્રહ્માંડ પૂરતા મહાઆનંદના મહાત્સવ પૂર્વક સૈનિકોની ફાડેલી આંખે વડે જોવાતા તે દોઢ વષે તે સૈન્ય પાસે આવી ગા.
રાજા સૂરદેવ પણ જાણીને શોક વગરનેા ખુશ થયેલેા અંતઃપુર પરિવાર સહિત કુમારના દર્શનના ઉત્કંઠાવાળા ત્યાં આવ્યા. દુરથી પણ ભાલ જેના પગમાં નમેલ છે તેવા હર્ષોંના આંસુ પણ વર્ષાવીને પુત્રને હાથ વડે પક્ડીને ઉચા કરીને એ હાથવડે આલિંગન કરીને ઘણું! હ થયા અને હવે તે સંભૂત સ્થાને હાથી ગડા રથ સૈનિકાવડે વિદ્યાથી ભરેલા વિમાના વડે બધા આકાશ માંડલ ભરાયેલ હતું ॰ાંજિત્રના અવાજથી ઢિશાએ પણ મેરી કરી નાંખી છે જેને એવા એ પત્નિ યુક્ત મે. હાથી ઉપર બંઠેલેા પત્રાની પાછળ જતા રસ્તામાં મેાટીઋદ્ધિ વડે શોભતા શુભ સમયે મેટા શુંગાર સાથે કુમારે પેાતાની નગરીમાં પ્રવેશ કર્યો,
હવે બહુમાનપૂર્વક રાજાએ ભૂમિના રાજા, વિદ્યાધરો, મોટા રાજાએ આદિને વિદ્યાય ર્યા. કુમાર વડે જેના પગ સેવાય છે. એવા રાજા રાજ્યનું પાલન લાંબ સુધી કરે છે. હવે રાજાને વન પાલકે સમાચાર આપ્યા કે તે જ કેવલ જ્ઞાન મુનિ
સમય
જ