________________
છે ક મદેવ રાજાની કથાનો ગુજરાતી અનુવાદ
-
(ગતાંકથી ચાલુ ) , , જ એકવાર ચાતુર્માસના દિવસમાં ચૈત્ય પરિપાટી કરતા બધા કુટુંબ વડે ધનથી ! જ તે બંનેને 1ણ દરેક મંઢિરમાં ભગવાનની પૂજા કરતા.
સાધુને નમીને અનાજ આપતે કાન અધિકારમાં મુખ્ય છે. એ પ્રમાણે ઉપદેશ છે શું સાંભળ્યું હશે. સારા ક્ષેત્રમાં વાવેલું બીજ ઘણા ફળને આપે છે. તેમજ પુણ્યક્ષેત્રમાં જ છે વાવેલું ઘેટુ પણ ધન ઘણા ફળને ચોક્કસ આપે છે. આ પુણ્ય ક્ષેત્ર છે. પુણ્ય ક્ષેત્ર
પિતાના કથિી જિનભવન (હેરાસર) બનાવવું, જિનબિંબ ભરાવવું, શ્રેષ્ઠ પ્રતિષ્ઠા જ કરાવવી, પુરક લખાવવું, સુતીર્થ યાત્રા કરવી. તીર્થમાં ધનને વાપરવું ત્યાં પણ ૨ પુસ્તક ક્ષેત્રનું પુણ્ય વધારે છે. બધા પુણ્ય માર્ગોનું પ્રકાશક: હોવાથી અસંખ્ય જીવને છે. આ પ્રતિ બેધવ ને ઉપકાર થતો હોવાથી તેનાથી કંઈ એક પણ જીવ બધુ પામે છે. બધા ૨. આ જીવલોકમાં કોષણ કરાવી તેના ફળને પામે છે, તેથી ઘણુ જીવ પ્રતિ બોઘવાનું ફળ છે
કહેવા કોણ શકિતમાન છે? શાસ્ત્રના ઉપદેશ વડે કેઈ એક પણ જીવ બોધ પામે છે. છે અને શાસ્ત્ર આધાર પુસ્તક છે. તેથી તેના વડે પુસ્તક ક્ષેત્રોમાં અર્પણ કરાયેલ તે જ એ પુણ્ય મુખ્ય છે. , ' ,
એ પ્રમાણે સાંભળીને સોમ અને સમશ્રી ધન શ્રેષ્ઠ સાથે ઉપવાસ કરીને ઘરમાં જ છે જઈને પિતાના દ્રવ્યના સામર્થ્ય વડે બધા પુણ્ય ક્ષેત્ર મુખ્ય છે, માટે પુસ્તક્ષેત્રને આરાધે જ જ છે. એ પ્રમાણે કરીને બીજે ઢિવસે પારણાં પિતાના ધન વડે. સફેદ્ય દૂધ, ઘી, દહીં, છે જ ભાત, ભેગા કરીને થાળીમાં પીરસીને જ્યારે ભેગવવા બેઠા ત્યાં જ માસક્ષમણના સાધુને આવેલા જેને સમ્યક ભાવ વડે તેને ખીર વહોરાવીને ભેગફળ ઉપાર્જન કર્યું હતું જ
એ પ્રમાણે કાન આપીને રાજાએ ઈનામ આપીને અને વનમાં જઈને મુમિને એ છે વંદન કરી તે તત્વાર્થ ઉપદેશ સાંભળીને નગરની વચમાં આવીને સત્ય વૈરાગ્ય રંગથી . એ પુત્રને રાજ્ય અભિષેક કરીને મુનિ પાસે દીક્ષા લીધી. તેથી પિતાનું રાજ્ય કામદેવ ર
રાજા પિતાના જેવા વાત્સલ્યથી પ્રજાનું પાલન હંમેશા કરે છે. ચતુરથી ચતુર એવાં છે ર રાજાએ સંપૂર્ણ સરસ્વતીના ભંડારને નિર્માણ કરીને પિતાના અતઃકરણની શુદ્ધિવડે છે
સિદ્ધાંતની યુકિત વડે પૂજા કરે છે. . . . . . . . . . . . છે એ પ્રમાણે આગમ વચન છે વીતરાગ પૂજાની જેમ પુસ્તક પૂજા વિધિ કહી છે. ૪ કે લક્ષ્મી નાશ ન થાય તેવા તેના ભંડાર કહે છે. આથી બધા લેકેના કરવેરા મૂકાવી છે