SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૮૫ર : : શ્રી જૈન શાસન [અઠવાડિક) દિ 8 ભૂતે તે ઝાડના મૂળમાંથી ખોદીને ધનના ઢગલા કરી આપ્યા. હીરા, માણેક, છ રત્ન, સેનું. હવે તે આ ભધું લઈ ભાઈએ શહેરમાં વસ્યા. વ્યાપાર કર્યો ને પિતાને આ બેલાવી લીધા. ધીરે ધીરે ધનવાન બની ગયા. આ વાત જમીનદારના છેકરાઓને ખબર પડી એટલે આવ્યા એ લોકો પાસે છે © બધી વાત પુછી તે રામધને સાચી વાત જણાવી કહી દીધી. હવે ત્રણે ભાઈઓ દેખાદેખી કરી પેલા ઝાડ પાસે આવ્યા ને માંડયા લડવા પર આ પણ કહે ધન મળશે તો હું લઈશ ને બીજો કહે હું. ત્રીજે પણ બરાડા પાડવા કે માંડયો. આ જોઈને ભૂત બહાર આવ્યો. પેલા લોકો ભૂત જોઈ ડરી ગયા પણ હિમ્મત રાખી ધન માંગવા લાગ્યા. ભૂતે કહ્યું તમે આપસમાં જ લડો છો તે ધન લઇને કેટલા જ લડશે. માટે તમારામાં સંપ નથી ધન નહીં મળે. અહીંથી ભાગો નહી તે તમને હું જ ખાઈ જઈશ. ત્રણે ડરીને ભાગી છુટયા. જે ત્રણે ભાઈઓએ સંપીને કામ કર્યું હોત તો હું જરૂર સુખી થાત. (મું. સ. ) . 1 શ્રી સિદ્ધ ભગવંતનું સ્વરૂપ 5 જ શ્રી સિદ્ધ પરમાત્માએ કૃત કૃત્ય હોવાને કારણે સિદ્ધ છે. કેવળજ્ઞાન અને કેવળ જ દર્શન દ્વારા સમસ્ત વિશ્વને જાણનારા હોવાથી બુધ છે. સંસાર સમુદ્રના પાર પામેલા છે જ હાઈ પારગત છે. તથા સમ્યગઢશન જ્ઞાન અને ચારિત્રના ક્રમસર સેવનથી મુકિત પામેલા છે હાઈ. તેઓ પરંપરાગત પણ કહેવાય છે. સલ કર્મોથી રહિત હોવાના કારણે કર્મવિરથી જ સર્વથા મુકત છે. વૃદ્ધાવસ્થાદિ અવસ્થતાને અભાવ હોવાથી અજર છે.આયુષ્યકર્મના અભાવે છે, અમર છે. અને સકલ કલેશથી મુકાયેલા હોવાને અંગ અસંગ પણ છે. આ બધા ગુણેના યોગે ? ૬ શ્રી સિદ્ધ પરમાત્માએ, ભવ્યાત્માઓને મુક્તિના પ્રેમી બનાવનારા છે. ભવ્યા માનાર અંતરમાં મુક્તિ માર્ગના મુસાફર બનવાની વૃતિને જગાડીને ખીલવનારા છે તેમજ આ મુકિતની સાધનામાં જ તે વૃત્તિને એકતાન બનાવવામાં સહાયક છે. તેથી જ શી સિદ્ધ છે પરમાત્માએ પણ આ મહાપકાર કરનાર હોઈને કલ્યાણના કામી આત્માઓને માટે ૨ છે એકાંતે આરાધવા ગ્ય છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy