________________
છેક સપનું પરિણામ છે
--કમલાબેન આશર ૨
રામપુર ગામમાં એક જમીનદાર હિતે, વીરસિંહવીરસિંહને ત્રણ છોકરા હતા કે પણ બધા આળસુ. બાપની સંપત્તિ ઉડાડનાર. વીરસિંહ ઘણું સમજાવતો. બેટા આ 5 જ બાપઢાઢાની સંપત્તિને સંભાળે ને વધારે. પણ સાંભળે કોણ!
વીરસિંહને મનમાં ઘણી ચિંતા થતી પણ શું કરે.
આ જ જમીનદાર પાસે રામધન નામને એક નોકર હતો. એના પણ ત્રણ છે છોકરા હતા મહેનતી અને સમજુ. જમીનઢારની ખેતીમાં કામ કરે અને પેટ ભરે.
એક કિવસ જમીનદાર પ્રભુનો પ્યારો બની ગયે. હવે ત્રણે છેકરાએ તે જ આઝાઢ બની ગયા ને ખુબ પૈસા ઉડાડવા માંડયા. ધન ક્યાં સુધી ચાલે. ધીરે ધીરે હું બધું ખલાસ થાવા માંડ્યું.
રાધધનને અને એના છોકરાઓને કાઢી મુક્યા. હવે ગરીબ માણસ શું કરે. જ રામધને ત્રણે છોકરાઓને બેલાવી કહ્યું. તમે શહેરમાં જઈને કઈ કામ કરો. છોકરાઓએ કે કહ્યું. બાપુ. ખેતી સિવાય અમને કંઈ કામ પણ આવડતું નથી. ગમે તેમ કરે પણ ૨
બેટા, ગામમાં પેટ નહીં ભરાય. જ રામધને ભારે મને ત્રણે જણને વિદ્યાય ર્યા. જતા વખતે ત્રણે પિતાને પગે લાગી આશીર્વાઢ લીધા.
| પિતાએ જતા વખતે એક તરબુચ એમને આપ્યું અને કહ્યું, ભૂખ અને તરસ જ આનાથી મટશે. એક ચાકુ ને તરબુચ લઈને બધા નિકળ્યા.
ચાલતા થાકી ગયા. એક પીપળાનું ઝાડ આવ્યું. બેઠા પાસે પાણી પણ હતું. છે રાત થવા આવી હતી. એકે કહ્યું, લાવ હું કાપું ને બધા મળીને ખાઈએ.
- હવે બન્યુ એઠું કે એ ઝાડમાં એક ભૂત રહેતું હતું. એ સમયે કે આ લોકે કે મને ખાવાની વાત કરે છે એટલે સામે આવ્યું અને બોલ્યા, અરે મને શા માટે મારો છે છે, શું જોઈએ છીએ તમને. છે પેલા લેકેએ પુછયું તું કોણ છે, પેલાએ જવાબ આપે “હું ભૂત છું” જ ભૂતનું નામ સાંભળી ત્રણે ડરી ગયા. પણ હિમ્મત રાખી બોલ્યા અમને એક તાંત્રિક ફિ.
મંત્ર ભણાવીને મોકલ્યા છે ને આ ચાકુથી તારી ચોટલી કાપવી છે. પેલે કહે, ભાઈ છે હું તમને જે જોઈએ તે આપુ પણ મને ન મારે.