SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે – ક થા ન ક – સ્વાવલંબી જીવન . પૂર ઝડપે આવતી હાવડા એકસપ્રેસ કલકત્તા સ્ટેશને આવી. અચકા સાથે ઉભી છે જ રહી–થંભી ગઈ. બીલાડીને ટેપ જેમ એકાએક ઉગી નીકળે તેમ મુસાફરે બારી-બારદિ ણામાંથી બહાર કુઢવા લાગ્યા. એક મુસાફર પિતાની સુટકેશ ઉઠાવવા માટે કુલીને બુમો જ ર મારી રહ્યો હતો. ઘણી બુમ મારવા છતાં કેઈ કુલી તેની પાસે ફક્તો નીતે, સી ૨ છે તેને સામાનને જોઈને ચાલ્યા જતા હતા. શું મુસાફર પાસે ઘણે સામાન હતું ? ના રે ના! સામાન ઘણે એ છો હતો જ છે પણ સામાન ઉચકનારાઓની ભૂખ મટી હતી. મેટે અને ભારે સામાન ઉંચકવા મળે ૨તો મોટીમોટી રકમ મળે. દિવસભરનું દળદળ છૂટી જાય. મુસાફરની પરેશાની નિહાળતાં 9. ઈ એક વ્યક્તિએ તે મુસાફરનો સામાન ઉચકી લી. બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી દીધો. આ જ રકમની આનાકાની કરતો તે વ્યક્તિ તે મુસાફર પાસેથી રફુચક્કર થઈ ગયો. , આ આ મુસાફર, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું ઘર પૂછતો પૂછતે તેઓના દરે આવી છે આવી પહોંચ્યો. તેના દર્શન માટે આવેલે આ મુસાફર ઘણે જ દૂરથી આવેલો. છે દિવાનખંડમાં આવકાર પામતા મુસાફરની આંખો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની આંખો સાથે છે ટકરાઈ. મુસાફર ચેકી ઉઠયો. મુખ ઢાળી પ્રણામ ક્ય. આના મિલને મુસાફરને જ લજિજત બનાવી દીધું. ભાઈ, શું કારણ બન્યું ? પિતાની સુટકેશ ઉપાડનાર અન્ય કે નહિ પણ ઇશ્વર વિદ્યાસાગર પોતે જ મને મન ક્ષમા યાચતે તે મુસાફર તેઓના ચરણે આળટવા લાગે. મુસાફરે છે જ મને મન નક્કી કર્યું હવે, મારું કામ મારે જાતે જ કરવું ક્યારે પણ કોઈને સથવારે ૬ લે નહિ અને કેઈપણ કાર્ય કરવામાં લજજાળું બનવું નહિ. સ્વાવલમ્બી જીવન જીવવામાં મઝા છે. -કેયુર એન. શાહ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy