________________
વર્ષ ૧૦ અંક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
.: ૮૪૭ આ વંકન કરાવાય છે?’ આવા અભિપ્રાયથી હાસ્યપૂર્વક હલના કરીને વંદન કરે તે.
(૨૨) વિપરિચિત વંદન : ડું વંદન કરીને વચ્ચે દેશાદિ વિકથા કરી પછી 8િ જ પાછું વંદન કરે તે. કે (૨૩) ઇષ્ટદષ્ટ વંદન : ઘણા સાધુએ વંદન કરતાં હોય ત્યારે તેમની અંત૨ ઇ છુપીને અથવા અંધકારવાળા પ્રદેશમાં વ્યવસ્થિત મૌનને ધારણ કરીને બેઠા અથવા ઉભે એ દેખાવ પુરત વંદનની ચેષ્ટા કરે અને કેઈની દૃષ્ટિ પડે ત્યારે ચેષ્ઠાપૂર્વક વંદન કરે તે.
(૨૪) શૃંગ વંદન : વંદન કરતી વેળાએ “અહો કાર્ય કય” આવોંને કરતે જ બે હાથ વડે લલાટના મધ્યપ્રદેશને સ્પૃશ ન કરે પરંતુ ડાબી કે જમણી બાજુના લલાટને $ હાથનો સ્પર્શ કરી વંદન કરે તે. .
(૨૫) ક વંદન ! રાજાદિને કર આપવાની જેમ વંદનને “કર' માનીને વંદન કરે તે.
(૨૬) મોચન વંદન : “વ્રત ગ્રહણ કરવાથી લૌકિક ‘કરથી મુક્ત થઈ ગયા ? છે પરંતુ વંદન “કરથી મૂક્યા નથી” આવા અભિપ્રાયથી “કરથી મૂકાવા માટે વંદન કરે તે. ૨
(૨૭) આશ્લિષ્ટાનાલિષ્ટ દેવ વંદન : વંદન કરતી વેળાએ “અહો કાયંકાય જ આવોંના સમયમાં રજોહરણ અને લલાટને સ્પર્શ કર્યા વગર, કયારેક લલાટને સ્પર્શ છે જ કરે તે ક્યારેક હરણને સ્પર્શ કરે તે ક્યારેક બંનેમાંથી એકને પણ સ્પર્શ ક્ય ૬ વગર વંદન કરે છે. ' ૨ (૨૭) જૂન વંકન : વજન કરતી વેળાએ વાક્ય એટલે અક્ષરના સમૂહને અથવા આ થેડા અક્ષરોને ન્યૂન બેલિવું અથવા કેઈક ઉત્સુકતા કે પ્રમાઢના કારણે અ૫કાલ વડે જ વંદન સમાપ્ત કરે ત્યારે બોલતાં અક્ષરો જૂન-એાછા બેલે અથવા આવશ્યકી પણ હિ ર ન્યૂન કરે તે.
(૨૯) ઉત્તરચૂડ વંદન : વંદનને આપીને પછી મોટા સ્વરેથી મસ્તકેનાલં વંદે છે બેલે તે ' (૩૦) મૂક વાંદન : ગંઠન કરતી વેળાએ આલાપકોનો ઉચાર્યા વગર વંઠન કરે તે.
(૩૧) ઢઢ્ઢર વંદન : વંદન કરતી વેળાએ આલાપકને મેટા શબ્દોથી ઉચ્ચારીને જ વંદન કરે તે.
(૩૨) ચુડુલિક બંઢન : જંગલમાં આવતી જંગલી પ્રાણીઓને ભગાડવા જ ઉભા- ૬ ડીયું (અનિ)ને ઘુમાડવામાં આવે તે ઉભાડીયાની જેમ રજોહરણને માડીને વંદન કરે તે.
ઉપરોક્ત ૩૨ દેષથી રહિત વિધિપૂર્વક ગુરૂભગવંતની વંદના દ્વારા કર્મનાશબળ જ મેળવીએ તેવી શુભેચ્છા...વંઢનથી ક્યા ક્યા ગુણો પ્રગટે તે હવે પછી... (ક્રમશઃ)