SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૮૪૬ : : શ્રી જૈન શાસન [ અઠવાડિક] (૧૨) ભજમાન વંદન : જો આચાર્યાદિને વંદન કરીશ તે હું તેમને મારા જ વશ કરનાર થઇશ અને મને અનુસરનારા થવાથી મારું ઇચ્છિત કરી શકીશ” એવા છે અભિપ્રાયથી વંદન કરે તે. (૧૩) મત્રી વંકન : વંદનાદ્ધિ કરવાથી આચાર્યાત્રિ સાથે મૈત્રી વધાશે આવા ભાવથી વંદન કરે તે. (૧૪) ગૌરવ વંદન : વંદન કરવાથી સઘળાય સાધુએ મને વંદનપ્રદ્યાન આઢિ ૧ ક્રિયામાં કુશલ છે” આ અભિપ્રાયને મેળવવા વંદન કરે તે. (૧૫) કારણ વંદન : “રાનત્રયને મૂકીને બીજુ કાંઈ આલોક સંબંધિવસ્ત્રા આ કંબલાદિ દાન નહિ અપાવે” અથવા “રત્નત્રયની પ્રાપ્તિ કરીને પૂજા-દર-સત્કારહું બહુમાન આત્રિના આશયથી જ્ઞાનાત્રિ ગ્રહણ કરવાની આશા રાખવા સાથે જ વંદન કરે તે. છે (૧૬) સૈન્ય (ચીર) વંકન : પિતાનાથી પર એવા સાધુ-શ્રાવક બઢિની દૃષ્ટિને ૬ હણીને (ઠગીને વંદન કરે, તેમાં મુખ્ય કારણ-શિષ્ય પોતે વિદ્વાન હોય અને ગુરુ ૨ અલ્પબુદ્ધિવાળા હોય તો વિદ્વાન શિષ્ય પિતાના અલ્પબુદ્ધિવાળા ગુરૂને વંદન કરતાં જ સાધુ-શ્રાવકાદિ જોઈ જાય તે પોતાની અપભ્રાજના થાય તેવા આશયથી કેની નજર છે આ ઠગીને વંઠન કરે તેણે. (૧૭) પ્રત્યેનીક વંદન : ગુરૂભગવત આહાર–નિહાર કરતાં હોય તે વેળાએ દિ વંદન કરે તે. - (૧૮) રુછ વંદન : શિષ્યને કોઈપણ કારણથી રોષ (ગુસ્સા) ઉત્પન્ન થયો હોય છે અને ગુસ્સાને સમાવ્યા વગર ગુરૂને વંન કરે તે. જ (૧૯) તજિત વંકન : “લાકડાથી બનાવેલી મૂર્તિ વિશેષની જેમ 'હન ન કરે છે તે પણ ગુસ્સે થતાં નથી અને કરીએ તે પણ ખુશ થતા નથી. આમ વિચારીને તર્જના છે ૬ કરીને વંદન કરે અથવા એમ વિચારે “ઘણા લેકેના મધ્યમાં છે એટલે હે સૂરિ ! ! છે તમને વંદન કરું છું, જ્યારે તું એકલો હઈશ ત્યારે જોઈ લઈશ” આવા અભિપ્રાયથી છે હાથ અથવા મસ્તક વડે ગુરૂને તર્જના કરીને વંદન કરે તે. છે (૨૦) શઠવંદન ; જો ગુરૂને વંદન કરીશ તે લોકે મધ્યે હું વિશ્વસનીય છે ૯ બનીશ” આવા અભિપ્રાયથી સદ્દભાવ વિના આંતરિક ભાવના વિના વંદન કરે છે. આ (૨૧) હીલિત વંદન: હે ગણિ! હું વાચક! હે જયેષ્ઠાચાર્ય ! શું તારા વડે કે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy