________________
વર્ષ ૧૦ એક ૩૪-૩૫ તા. ૨૮-૪-૯૮ :
વદનના ૩ર ાષા :
(૧) અનાદર દોષ વંદન : ગુરૂને આદર રહિત વંદન કરવું તેણે. (૨) સ્તબ્ધ વંદન : જાતિ આદિ મઢથી સ્તબ્ધ રહેલા શિષ્ય ગુરુને વંદન કરે તે. (૩) ઉગ્મિતા દોષ વદન : વૠન કરતી વેળાએ ગુરૂને અનિયત્રિતપણે વશ્વન આપે અથવા અધૂરા વઢન કરીને ભાગી જાય તે,
: ૮૪૫
(૪) પિરિણ્ડિત દોષ વદન : જ્યાં એક સ્થાને મળેલા ઘણા આચાર્યાને વંદન કરવા માટે આવેલેા શિષ્ય એક જ વંદન કરવા વડે સઘળાય આચાર્યને વંદન કરે તે. (૫) તટ્ટોલગતિ વ‘જૈન : ચંચળ મનની જેમ શિષ્ય વંદન કરતી વેળાએ વારેઘડી આગળ—પ:ળ ચાલ્યા કરે અને સ્થિર રહીને ગુરૂવંદન ન કરે તે.
(૬) અંકુશ વંદન : જેમ હાથી અકુશથી વશ કરાય તેમ શિષ્ય વંદન કરતી વેળાએ ગુરૂભગવત ઉંચે બેઠેલા–સૂતેલા-પ્રયાજન વિશેષથી વ્યગ્ર ચિત્તવાળા હાય ત્યારે તેમને ચાળપટ્ટો વિશેષ ઉપકરણને હાથમાં અવજ્ઞાથી ખેંચીને વંદન કરવા માટે ગુરુ ભગવ'તને આસન ઉપર બેસાડે ત્યાર પછી વદન કરે તે.
(૭) કચ્છપપરિંગિંત વંદન : કાચબા, જલચર વિશેષ પ્રાણીઓની જેમ અહેા કાય' કાય' આદિ સૂત્રેાના ઉચ્ચારને કરતા શિષ્ય ઘડીકમાં આગળ તે ઘડીકમાં પાછળ કુદકા મારીને વંદન કરે તે.
(૮) મર્ત્યાવૃત્ત. વંદન : જેમ જલમાં રહેલી માછલી અ`દર-બાહર ઉવ ન કરે તેમ શિષ્ય એક આચાર્યને વંદન કરીને તેના સમીપમાં રહેલા ખીજા વઢના કરવા ચેાગ્ય કાઇક ને વંદના કરવાની ઇચ્છાવાળા બેઠેલા જ માછલાની જેમ જલ્દીથી અગને પરાવર્ત્તન કરીને જાય અને વંદન કરે તે,
(૯) સ્વપરપ્રદ્વેષ વંદન : મનમાં અનેક નિમિત્તથી પ્રદ્વેષ થાય, તેમાં કેાઈક સ્વ (આત્મા)થી અથવા કાઇક પરથી થાય છે. એટલે ‘સ્વ’માં પેાતાના ગુરૂ કાંઇક કાર વચન કહેવાથી અને ‘પર'માં તે શિષ્યના સંબંધિત વાતા ભાઇ સન્મુખ ગુરૂવડે કહેવાથી પણ પ્રદ્વેષ ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રશ્ન ષથી દુષિત મન વર્ડ ગુરૂને વજન કરે તે. (૧૦) દુષિત વંદન : (વેપિચક દોષ)=વ ંદન કરતી વેળાએ શિષ્ય બે હાથ, બે જાનુ ઉપર મૂકે, અથવા બે જાનુની નીચે અથવા ઉપર મૂકે, અથવા (ડાબા જમણેા) ઉંચું કરે તેમાં બે હાથ (અંદર/બહાર) રાખીને વજન કરે તે. (૧૧) ભય દેષ વઢન : જો હું વદન નહિ કરું તેા ગચ્છમાંથી કાઢી ન‘ખાવીશ’ તેવા પ્રકારના ભયથી વંદન કરે તે.
એક જાતુ